SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ તે આ પ્રમાણે—સાતવેદનીય અને અસાતવેદનીય એ બંનેની સત્તાવાળા સાતવેદનીયના બંધક મિથ્યાદૃષ્ટિથી આરંભી સૂક્ષ્મસંપરાય સુધીના જીવો જ્યારે સાતવેદનીય બાંધે ત્યારે પતદ્મરૂપે તે પ્રકૃતિમાં અસાતવેદનીય સંક્રમાવે છે. એ પ્રમાણે સાત-અસાત વેદનીય એ બંનેની સત્તાવાળા અસાતવેદનીયના બંધક મિથ્યાષ્ટિથી આરંભી પ્રમત્ત સંયત પર્યંતવર્તી આત્માઓ જ્યારે અસાતવેદનીય બાંધે ત્યારે પતદ્મરૂપ તે પ્રકૃતિમાં સાતવેદનીય સંક્રમાવે છે. આ પ્રમાણે સાત-અસાતવેદનીયનું એક પ્રકૃતિરૂપ સંક્રમસ્થાન અને એક પ્રકૃતિરૂપ પતગ્રહસ્થાન હોય છે. તે સંક્રમસ્થાન અને પતગ્રહસ્થાન સાદિ-સાંત છે. કારણ કે વારંવાર પરાવર્તન થવાનો સદ્ભાવ છે. ઉચ્ચ ગોત્રના બંધક મિથ્યાદૃષ્ટિથી આરંભી સૂક્ષ્મસંપરાયપર્યંતવ આત્માઓ જ્યારે ઉચ્ચ ગોત્ર બાંધે ત્યારે પતગ્રહરૂપ તે પ્રકૃતિમાં નીચ ગોત્ર સંક્રમાવે છે, અને ઉચ્ચ-નીચ બંનેની સત્તાવાળા નીચ ગોત્રના બંધક મિથ્યાર્દષ્ટિ અને સાસ્વાદનગુણસ્થાનવર્તી આત્માઓ જ્યારે નીચ ગોત્ર બાંધે ત્યારે બંધાતી તે પ્રકૃતિમાં ઉચ્ચ ગોત્ર સંક્રમાવે છે. આ પ્રમાણે ગોત્રકર્મમાં પણ એક સંક્રમસ્થાન અને એક પતદ્મહસ્થાનનો સંભવ છે. તે બંને સ્થાન વેદનીયની જેમ સાદિ સાંત છે. મોહનીય, તથા નામકર્મ સિવાય શેષ છકર્મમાં પતગ્રહાદિ પતગ્રહ | સંક્રમ | સત્તા ૫ ૫ ૫ કર્મ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય 1) ૬ ૪ ૪ ૧ 19 2 ૯ ૯ દ ૧ ૯ ૯ સાધિક એકસો ૬ કાળ અનાદિઅનંત અનાદિ સાંત સાદિ સાંત 2 અનાદિ અનંત અનાદિ સાંત સાદિ સાંત ૯ | અંતર્મુહૂર્ત - બત્રીસ સાગરોપમ અંતર્મુહૂર્ત અનાદિ અનંત અનાદિ સાંત સાદિ સાંત ગુણસ્થાન ૧ થી ૧૦ ૧લું ૨ જું ૨૩૫ ૩થી ૢ ભાગ સુધી ૯ ભાગથી ૧૦મા સુધી ઉપશમ શ્રેણિ હું ભાગથી ૯માના સંખ્યાતા ભાગ સુધી ક્ષપક શ્રેણિ ૯માનો છેલ્લો સંખ્યાતમો ભાગને ૧૦મું ૧ થી ૧૦
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy