________________
માને . ગામ
ના કાકાવવા માગે છે.
મારા મન માની. તમામ
પરીક્ષામાં
[ જૈન દષ્ટિએ તિયિદિન અને પવરાધન... “अथ यदि कथमपि 'ताः'-पूर्वोक्ताः ‘सूर्योद्गमेन युक्ताः'-अवाप्तसूर्योदया इति यावत् , न लभ्यन्ते 'ता'-तहिं 'अवरविद्ध 'त्ति अपरविद्धा क्षीणतिथिभिविंद्धा-अर्थात्प्राचीनास्तिथयः 'अपरा अपि'-क्षीणतिथिसंक्षिका अपि, प्राकृतत्वाद् बह्वर्थे पकवचनं, 'हुज्ज'त्ति-भवेयुः । व्यतिरेकमाह'न हु'त्ति-हुरेवार्थे व्यवहितः संबध्यते, तद्विद्धाः सत्यो न पूर्वा पव-पूर्वातिथिनाम्न्य एव भवेयुः किन्तु उत्तरसंक्षिका अपीति भावः।" .
આ પાઠ પછી મુદ્રિત પ્રતમાં નીચે મુજબને પાઠ છે–
"न च प्राक् चतुर्दश्येवेत्युक्तम् , अत्र तु 'अवरावी 'त्यनेन अपि शब्दादन्यसंक्षाऽपि गृह्यते, तत्कथं न विरोध इति वाच्यं, प्रायश्चित्तादिविधावित्युक्तत्वात् , गौणमुख्यमेदात् मुख्यतया चतुर्दश्या () ચપલેશ યુ ત્યમિકાનેવાલા”
ઉપરના પાઠમાં “અન્ય સંજ્ઞા પણ થાય છે અને “ગૌમુખ્ય ભેદથી મુખ્યતયા ચતુર્દશીને (જ) વદેશ યોગ્ય છે” એવાં જે સૂચન કરવામાં આવ્યાં છે, તેથી પણ એ જ સિદ્ધ થાય છે કે-પર્વતિથિના ક્ષયે તેની પૂર્વતિથિને ક્ષય કરી શકાય જ નહિ. ઊલટું, જેને ક્ષય ન હોય તેને ક્ષય કહે, એ મૃષાવાદ છે. અહીં જે “ક્ષીણપર્વતિથિની પૂર્વની અપતિથિને વ્યપદેશ પણ થઈ શકે છે”—એવું સિદ્ધ કરવામાં આવ્યું, તેથી તેરમા મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય કેવું છે અને તે જૈન શાસ્ત્રાધારને સમ્મત છે કે નહિ, એને ખૂલાસે થઈ જ જાય છે.
તિથિદિન” અને “પરાધન” સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટેના ૨૫ મુદ્દાઓમાં પાંચમે મુદ્દો નીચે મુજબને છે– (૫) “લો વા તથોરા” અગર “ઝૂલો રાક્રયા સોત્તરા” એ આઝા, જે પર્વતિથિ
બે સૂર્યોદયને સ્પર્શનારી બનીને બીજા સૂર્યોદયવાળા દિવસે સમાપ્તિને પામેલી હોય, તે પર્વતિથિની આરાધના તે પર્વતિથિના બીજા સૂર્યોદયવાળા દિવસે નક્કી કરવાને માટે છે? કે વૃદ્ધા પર્વતિથિના બદલામાં તે વૃદ્ધા પર્વતિથિની પૂર્વે જે કોઈ પણ પહેલી અપર્વતિથિ આવતી હોય, તેની વૃદ્ધિ
કરવાને માટે છે?” આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે “વૃતી કાર્યો તથોરા” અગર “કૃૌ કાયા તથા ”—એ આજ્ઞા, જે પર્વતિથિ બે સૂર્યોદયને સ્પર્શનારી બનીને બીજા સૂર્યોદયવાળા દિવસે સમાપ્તિને પામેલી હેય, તે પર્વતિથિની આરાધના, તે પર્વતિથિના બીજા સૂર્યોદયવાળા વિવસે નક્કી કરવાને માટે જ છે; પણ વૃદ્ધા પર્વતિથિના બદલામાં તે વૃદ્ધા પર્વતિથિની પૂર્વે જે કઈ પણ પહેલી અપર્વતિથિ આવતી હોય, તેની વૃદ્ધિ કરવાને માટે નથી જ! - શ્રી તવતગિણીમાં, સત્તરમી ગાથા મૂકતાં પૂર્વે, ગ્રન્થકારશ્રી કહે છે કે “સા ૪ ફુલ ચા પરાતા રામ-હવે જે પર્વતિથિની વૃદ્ધિને બદલે પૂર્વની અપર્વતિથિની વૃદ્ધિ કરવાની ઈષ્ટ હોત, તે “વૃદ્ધિમાં કયી તિથિ આધવા યોગ્ય છે”—એમ કહેવાને બદલે, “વૃદ્ધિમાં કયી તિથિની વૃદ્ધિ કરવાની છે”-એમ કહેવાત. શ્રી તત્ત્વતરંગિણમાં, ૧૭ મી ગાથા અને તેની વૃત્તિ, નીચે મુજબ છે –
"संपुष्णत्ति अ काउं बुड्ढिए धिप्पइ न पुव्वतिही। जं जा जंमि हु दिवसे समप्पई सा पमाणति ॥ १७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org