________________
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પર્વરાધન-સંગ્રહવિભાગ અહંતતિથિભાસ્કર નામના નિબંધે પ્રમાણિત કરેલી ક્ષીણ-વૃદ્ધ જૈન પર્વતિથિઓની આરાધનાની વ્યવસ્થા ગ્રાહ છે, એવી સંમતિ હું આપું છું.
દા. વાસુદેવપતિ ત્રિપાઠી, વેદાન્તાચાર્ય વ્યાકરણશાસ્ત્રી
(અધ્યક્ષ-ત્રિપાઠી સ્થાન, નયાઘાટ અધ્યા.) (૯૮) શ્રી હર્ષીકેશ કેલાસ આશ્રમના મહામડલેશ્વર, ન્યાયવેદાન્તાચાર્ય તર્કવિદ્યાવાચસ્પતિ તપમ તિ ૧૦૦૮ શ્રી નિર્દોષાનંદગિરિ મહાનુભાવની સંમતિ
“ક્ષયે પૂર્વા-વાળું વચન પંચાંગને વિરોધ કર્યા વિના ક્ષીણ–વૃધુ પર્વતિથિની આરાધનાની વ્યવસ્થા કરે છે, એ કાશીના શ્રેષ્ઠ પંડિતોએ સમર્થન કરેલે શ્રી રામચંદ્રસૂરિને મત જૈનાએ માન્ય કરવા યોગ્ય છે.”
શાસનયપતાકા” નામના નિન્ય નિબંધ પ્રસરાવેલા ખોટા મતનું સમ્યક પ્રકારે નિરસન કરીને, અહંતિથિભાસ્કર” ગ્રન્થમાં પ્રતિષ્ઠિત કરાએલા ક્ષીણ–વૃદ્ધ પર્વતિથિ સંબંધી નિર્ણયને, અમે (નીચે સહી કરનારા) ભેગા થઈને સારી રીતિએ વિચારીને સમ્માન્ય કરીએ છીએ –
(૯૯) શ્રી મહાદેવ મિશ્ર, (અધ્યક્ષ સાંગવેદ-વિદ્યાલય, સાંડી, રૂદ્રનગર બસ્તી.) (૧૦૦) શ્રી યદુનાથ ત્રિપાઠી, પ્રધાન પંડિત-અદમાં સ્ટેટ, બસ્તી.
(૧૦૧) શ્રી અનન્તપ્રસાદ પાડેધ્ય, વ્યાકરણાચાર્ય (પ્રધાનાધ્યાપક, મદ્ગલ સંસ્કૃત પાઠશાળા, ગૌરી, ઐસી બસ્તી.).
(૧૨) શ્રી જગન્નાથ શુક્લ, વ્યાકરણાચાર્ય પ્રધાનાધ્યાપક, સંસ્કૃત પાઠશાળા, ધાની-ગેરખપુર. (૧૦૩) શ્રી દુર્ગાદત્ત ચતુર્વેદી, વ્યાકરણચાર્ય, પ્રધાનપંડિત, બાંસી રાજ્યવિદ્યાલય, બસ્તી.
પંચાંગે દર્શાવેલા તે તે તિથિઓના પ્રવેશાદિકાલ ધર્મશાસ્ત્ર વડે ફેરફાર કરાવા શક્ય નથી–એવા સિધ્ધાં તનો આશ્રય કરીને, કાશીના સુપ્રતિષ્ઠિત વિદ્વાનોએ પર્વતિથિના ક્ષયવૃધિ સંબધે અહંતતિથિભાસ્કરમાં જે . વ્યવસ્થા કરી છે, તે જ શાસ્ત્રાનુસારી છે અને જૈન પ્રજાને ગ્રાહ્ય છે, એવું અમે નીચે સહી કરનારા સમર્થન કરીએ છીએ –
(૧૪) બ્ર. શ્રી શંકરાનન્દ, વેદાન્તાચાર્ય, મીમાંસા ભૂષણમ, વિદ્યાવાચસ્પતિ, કાશી. (૧૦૫) , શ્રી ગોપાલાનન્દ, ન્યાયવૈશેષિકશાસ્ત્રાચાર્ય, કાવ્યવ્યાકરણદાન્તતીર્થ-વેદાન્તશાસ્ત્રી, કાશી. (૧૬) સ્વામી શ્રી મેગેન્ડાન, પંચનદીય શાસ્ત્રી, વેદા તશાસ્ત્રી, કાશી. . (૧૦૭) શ્રી ત્રિનાથ શર્મા, સાહિત્યશાસ્ત્રાચાર્ય (પ્રધાનાધ્યાપક-સાહિત્યવિભાગ, મુમુક્ષભવન, કાશી.) (૧૦૮) શ્રી શિર ઝા શર્મા. ન્યાયવૈશેષિકશાસ્ત્રાચાર્ય, કાશી. (૧૯) શ્રી હરિશંકર મિશ્ર શાસ્ત્રી, સંસ્કૃત ભાષા મહાધ્યાપક-કાશી.
ઉપર જણાવેલી બીનાઓ ઉપરથી, વાંચકને આ શ્રી અહત્તિથિભાસ્કર ગ્રન્થના મહત્વને ખ્યાલ આવી ગયો હશે. અત્રે કદાચ કેઈના હૈયામાં એ પ્રશ્ન ઉપસ્થિત થવા પામે કે-“પં. શ્રી રાજનારાયણ શુક્લને એવી તે શી જરૂર પડી?, કે જેથી તેમણે વિદ્વત્સમિતિની સંજના કરી અને તે સમિતિને “શાસન જયપતાકા”નું પરીક્ષણ કરવા પૂર્વક પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ વિષયક જૈન શાસ્ત્રીય સિદ્ધાન્તનું નિરૂપણ કરવાનું કાર્ય સુપ્રત કરવું પડયું?” પરન્ત શ્રી અર્ધત્તિથિભાસ્કર ગ્રન્થમાં પં. શ્રી રાજનારાયણ શુક્લે “સામવેમ્” એ મથાળાથી પિતાનું પ્રાકથન રજૂ કરેલું છે અને એમના એ પ્રાકથનમાંથી આ પ્રશ્નને ખૂબ જ સંતોષકારક ઉત્તર મળી જાય છે.
એ “વાઘમઘેનમ”માં જણાવ્યા મુજબ, કાશીની મજકુર વિદ્ધસમિતિના સંયોજક પં. શ્રી રાજનારાયણ શુકલને, વિ. સં. ૨૦૦૫ માં, ગુજરાતના તેમના કેટલાક જૈન મિત્રોએ “શાસન જયપતાકા” નામની પુસ્તિકા આપી, કે જે પુસ્તિકાને ઉદ્દભવ કાશીસ્થ પં. શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org