________________
૧૫
૧. લવાદી ચર્ચામાં આવેલા નિર્ણકનો સમર્થક શ્રી અહંતિથિભાસ્કર ]
(૭૨) શ્રી યમુનાપ્રસાદ પાય, વ્યાકરણાચાર્ય (પ્રધાનાધ્યાપક, શ્રી શિવકુમાર સાંગવેદ-વિદ્યાલય, નેગવા, કાશી).
(૭૩) શ્રી જિતેન્દ્રિયાચાર્ય. (પ્રધાન સંપાદક, શાસ્ત્રવિભાગ, આનંદસાગર પ્રેસ, ગાયઘાટ, કાશી.) (૭૪) શ્રી રામનિહેર દ્વિવેદી, જ્યોતિષાચાર્ય (અધ્યાપક, મારવાડી સંસ્કૃત કેલેજ, કાશી) (૭૫) શ્રી રામદેવ દ્વિવેદી, વ્યાકરણાચાર્ય, (અધ્યક્ષ-રણવીર સંસ્કૃત પાઠશાળા, કમચ્છા, બનારસ) (૭૬) શ્રી શિવમંડલ દ્વિવેદી, ન્યાયવ્યાકરણાચાર્ય (અધ્યાપક-મારવાડી સંસ્કૃત કોલેજ, કાશી.)
(૭૭) શ્રી કાલિકાચરણ પાન્ડેય, સાહિત્યાયુર્વેદાચાર્ય, એમ. એ. (સંસ્કૃત હિંદી) સ્પેસ્યલ એન. મેજિટે, કાશી. (૦ કાશી હિંદુ વિશ્વવિદ્યાલય.)
(૮) શ્રી ગણેશદત્ત પાઠક, જ્યોતિષાચાર્ય, પંચાંગકર્તા, જ્યોતિષ પ્રધાનાધ્યાપક, ગેયનકા સંસ્કૃત મહાવિદ્યાલય, લલિતાઘાટ, કાશી.
(૭૯) શ્રી કાશીનાથ પાય, વ્યાકરણશાસ્ત્રાચાર્ય (પ્રધાનાધ્યાપક-સક્યુપારીણ સંસ્કૃત પાઠશાળા, કાશી) (૮૦) શ્રી ગૌરીશંકર શર્મા, ભગુસમ્રા, કાશી. (૮૧) શ્રી રધુરાજ મિશ્ર, ન્યાયવૈશેષિક-શાસ્ત્રાચાર્યો, કાશી.
(૮૨) શ્રી મહાદેવ ઉપાધ્યાય, સાહિત્ય વેદાન્તાચાર્ય (સાહિત્યપ્રધાનાધ્યાપક, સંન્યાસી સંત મહાવિદ્યાલય, અપારનાથ મઠ, કાશી)
(૮૩) શ્રી બ્રહ્મદત્ત મિશ્ર, ન્યાય-વ્યાકરણાચાર્ય, મીમાંસાશાસ્ત્રી (અધ્યાપક, સંન્યાસી સંસ્કૃતમહાવિદ્યાલય, અપારનાથ મઠ, કાશી)
(૮૪) શ્રી વેણીરામ શર્મા ગૌડ, વેદાચાર્ય, કાવ્યતીર્થ (અધ્યાપક, ગે સં. મહાવિદ્યાલય, લલિતાઘાટ, કાશી) (૮૫) શ્રી આ. વેંકટરમણ શાસ્ત્રી, નવ્ય-ન્યાયાચાર્ય (અધ્યાપક, મારવાડી સંસ્કૃત કોલેજ, કાશી).
(૮૬) શ્રી કૃષ્ણમણિ ત્રિપાઠી, સાંખ્યયોગ, વ્યાકરણ-સાહિત્યચાર્ય (અધ્યાપક, શાસ્ત્રાર્થ મહાવિદ્યાલય, મીરઘાટ, કાશી)
(૮૭) શ્રી ગોપાલ શાસ્ત્રી, દર્શન-કેશરી, સાહિત્યચાર્ય (કાશી વિદ્યાપીઠ, કાશી) (૮૮) શ્રી રામચન્દ્ર ઝા, વ્યાકરણાચાર્ય પ્રધાન સંપાદક, શાસ્ત્રવિભાગ, વિદ્યાવિલાસ પ્રેસ-ચૌખંબા, કાશી) (૮૯) શ્રી ચન્દ્રબલિ દ્વિવેદી, વ્યાકરણાચાર્ય. (પ્રધાનાધ્યાપક, અગ્રવાલ સંસ્કૃત વિદ્યાલય, ટેઢી નીમ, કાશી.) (૯૦) શ્રી ગયાદત્ત વ્યાસ, ધર્મશાસ્ત્રી, રેશમકટરા, બનારસ. (૯૧) શ્રી રમાપતિ ત્રિપાઠી, વ્યાકરણાચાર્ય, પિટ્ટાચાર્ય.( પ્રાધ્યાપક, શાસ્ત્રાર્થ મહાવિદ્યાલય, કાશી.) (૯૨) શ્રી કેદારનાથ શર્મા, સારસ્વત. સાહિત્યાચાર્ય (સંપાદક, “સુપ્રભાત’, તથા સરસ્વતી સુષમા' કાશી) (૯૩) શ્રી ગૌરીનાથ પાઠક, સાહિત્યચાર્ય. (અધ્યક્ષ-“શારદા ભવન’ તથા અમરવાણી યન્ત્રાલય, કાશી.) (૯૪) શ્રી કુબેરનાથ મિશ્ર, કર્મકાષ્ઠાચાર્ય, પંડિતસભા કાશી.
તિથિઓના પ્રવેશાદિકાળ જોવા માટે તે તે સંપ્રદાયવાળાઓએ પ્રમાણ તરીકે સ્વીકારેલ પંચાંગને પ્રતિકૂળ ગણત્રીમાં માનનારે પક્ષ “ક્ષયે પૂર્વા વાળા ધર્મશાસ્ત્ર રૂપ ઉમાસ્વાતિના પ્રોષથી પણ સમર્થન કરવા શક્તિમાન નથી. માટે એના બળ ઉપર પંચાંગકાળના ફેરફારને પોષક “ શાસનજયપતાકા ને મત અગ્ય છે, એવી અનુમતિ થાય છે.
(૫) શ્રી દુષ્ઠીરાજ શાસ્ત્રી,ન્યાયાચાર્ય, ન્યાયાધ્યાપક, અનેકગ્રન્થસંપાદક, કાશીનિત્યાનંદ વેદવિદ્યાલયાધ્યક્ષ.
(૯૬) શ્રી વિભૂતિનાથ ત્રિપાઠી, ન્યાયવ્યાકરણાચાર્ય (સાહિત્યશાસ્ત્રી, કાશી વિશ્વવિદ્યાલય, અનુસન્ધાન કર્મણિ નિયુક્ત કાશીસ્થ-નિત્યાનંદ વિદ્યાલયોધ્યાપક.)
(૭) “ક્ષયે પૂર્વા તિથિઃ કાર્યો વાળા આચાર્ય ઉમાસ્વાતિને પ્રોષ વૃદ્ધિવાળી પર્વતિથિઓની આરા' ધનાનો દિવસ નક્કી કરવા માટે પ્રવર્તે છે, નહિ કે પંચાંગે કહેલા તે તિથિઓના પ્રવેશાદિક કાળનું પરાવર્તન કરવા માટે! આથી તે પ્રઘોષના આધારે કરાતી શ્રીસાગરનસૂરિની કલ્પના શાસ્ત્રવિરૂદ્ધ હોવાથી ત્યાજ્ય છે, અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org