________________
૧. લવાદી ચર્ચામાં આવેલા નિર્ણયના સામર્થક શ્રી અર્હેત્તિથિભાસ્કર ]
૧૧
* જૈન સપ્રદાયમાં શ્રી ઉમાસ્વાતિ આચાર્ય ના પ્રશ્રેષ તરીકે પ્રસિધ્ધ એવા ક્ષયે પૂર્વા’વાળા અશ્ર્લોક ક્ષીણુવૃધ્ધ પતિથિઓના આરાધનાના દિવસ માત્રને જણાવે છે; પરંતુ નહિ કે પંચાંગે દર્શાવેલ તે તિથિના સહજ સંગત પ્રવેશાદિકાળ ફેરવી નાખે છે. કાશીના વિદ્વાનોના આ મત અતિથિભાસ્કરમાંથી જોઈ ઘણી પ્રીતિ થાય છે અને તે મતનું હું સમન કરૂં છું. '
તા. ૭–૩–૧૦.
૬: શ્રીધરાનંદ ઘિડિયાલ. (૨૯) ગાંડામડલમાં આવેલા બલરામપુર રાજ્યના મુખ્ય પંડિત, તેના વિદ્યાલયના સંસ્કૃત વિભાગના પ્રધાન અધ્યાપક, સાહિત્યાચાય, વ્યાકરણાચાર્ય, ન્યાયાચાય વગેરે અનેક પદવીએથી અલ'કૃત, શ્રીરામપ્રકટમણિ ત્રિપાઠી મહાયનું સમર્થનઃ——
“ શુધ્ધ ગણિત ઉપર જીવતા પંચાંગે દર્શાવેલ તિથિના સમયને કાઈ પણ સાધને ફેરવી શકાય નહિ—માટે સૂર્યોદય કાળમાં નહિ પ્રારંભેલી કાઇ તિથિના તે કાળમાં પ્રારભ માનવા, તથા બે દિવસના સૂર્યાયમાં સ્પર્શતી તિથિના પૂર્વ દિવસમાં લાપ કરવા—આ બંને ય વસ્તુ પ્રમાણુરહિત છે, અશાસ્ત્રીય છે, સભાવનાતીત છે.— આવા અતિથિભાસ્કરમાં કાશીના વિદ્વાનેએ વણુ વેલા મત હું સમથુ છું.”
૬. રામપ્રમણિ ત્રિપાઠી, (૩૦) શ્રીસોમેશ્વરનાથ સંસ્કૃત મહાવિદ્યાલય, અરેરાજ-ચંપારન, બિહારપ્રાંત—એ નામના વિદ્યાલયમાં પ્રિન્સિપલના પદને શોભાવતા મહાન વિદ્વાન, ન્યાયાચાર્ય, વ્યાકરણાચાર્ય, શ્રીસુધાકર ત્રિપાઠી મહોદયની સંમતિઃ— “ અસત્ ( ખાટા ) પદાર્થોથી ભરેલી શાસનજયપતાકાનું અત્યંત ખંડન કરી, અતિથિભાસ્કરમાં કાશીની વિદ્વત્સમિતિએ જૈન પતિથિઓના ક્ષય-વૃધ્ધિ અંગે સ્થાપિત કરેલા સિધ્ધાંત હું દૃઢપણે માનું છું.” પો. વદ ૭, વિ. સ. ૨૦૦૬
(૩૧) પ્રયાગની શ્રીધર્મોપદેશ સ’સ્કૃત પાઠશાલાના મુખ્ય અધ્યાપક, સંયુક્ત સંઘના અ-મંત્રી, વ્યાકરણ વગેરે અનેક શાસ્ત્રના આચાર્યપદથી અલંકૃત, ત્રિપાઠી મહાશયની સંમતિઃ——
“ સર્વ તિથિઓના પ્રવેશાદિ સમયના સંબંધમાં, ગણિત પર બનેલું શુદ્ધ ટીપણુ’, એ જ પ્રમાણ છે, એમાં કોઈ પણ અપવાદ નથી; માટે ચૌદશ વગેરે જૈન પર્વતિથિના પોંચાંગે બતાવેલ કાળને, તેના ક્ષયવૃદ્ધિ પ્રસંગે, જરાક પણ ફેરવવેા એ સર્વથા અશાસ્ત્રીય છે, અને પ્રામાણિક જૈન ગ્રંથા અને પ્રાચીન જૈન સામાચારીથી તદ્દન વિરુદ્ધ છે, એવા કાશીના વિદ્વાનોએ વર્ણવેલા મતનું હું સમર્થન કરૂ છું.”
૬ જાન્યુઆરી ૧૯૫૦
૬. ભૂપેન્દ્રપતિ ત્રિપાઠી.
૬. સુધાકર ત્રિપાઠી. પ્રાંતના સંસ્કૃત અધ્યાપકપતિપ્રકાંડ શ્રી ભૂપેન્દ્રપતિ
(૩૨) મુંખઇ પ્રાંતના ધારવાર જિલ્લામાંના ગદગ નગરના જગદ્ગુરુ શિવાનંદ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાન પ્રમુખ, વેદાન્તાચાર્ય, સાંખ્યયોગાચાર્ય, વેદાન્ત-સાંખ્ય—કાવ્યતીર્થ, ન્યાય-મીમાંસા–શાસ્ત્રી, દર્શનરત્નાકર, વિદ્વાર શ્રી મહેધર શાસ્ત્રી મહાભાગની સંમતિઃ—
“ અતિ પરિશીલન કરાયેલા ગણિત પર નભતું પંચાંગ તિથિને જે સમય બતાવે, તેમાં ફેરફાર તે પછી કોઈ પણ સાધનથી થઈ શકે નહિ. માટે જ સૂર્યોદયસ્પર્શથી રહિત પર્વતિથિનું સૌંધ્યકાળમાં હોવાપણુ` માનવું, તથા બે દિવસમાં સૂર્યના ઉદયસમયને સ્પર્શતી તિથિના પહેલા દિનમાં લાપ થાય એવી માત્ર ખીજા દિનમાં એની સત્તા માનવી, એ પ્રમાણની બિનઆવડતને સૂચવે છે, એમ હું માનું છું.
""
૬. મહેર શાસ્ત્રી.
(૩૩) વિશ્વકવિ શ્રી રવીન્દ્રનાથ ટાગાર મહાશયની મૂર્તભાવનાભૂત બંગાલમાં આવેલા શાન્તિનિકેતનમાં રાષ્ટ્રભાષાના પ્રધાન અધ્યાપક, જ્યાતિષાચાર્ય, સાહિત્યાચાર્ય, હિંદી જગતના સર્વશ્રેષ્ઠ પંડિત, વિશ્વભારતીના મુખ્ય સંપાદક, આચાર્ય શ્રી હજારીપ્રસાદ દ્વિવેદી, ડી. લી. (ડાકટર એક લીટરેચર)ની સંમતિ,— તિથિ નક્ષત્રાદિના કાળમાનને શુદ્ધ ગણિતના આધારે રચાયેલ ૫'ચાંગ જ વર્ણવી શકે, માટે તેના જ અનુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org