________________
...લવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટા ]
૩૧૯
પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજીની પત્રિકા સંબંધમાં શ્રી સેારામજી પાલનજી ટાપડીઆના ‘મુંબઇ સમાચાર 'માં પ્રગટ થયેલા ખુલાસા.
100
શાસનપ્રેમી ભાઇએને સવેળાની ચેતવણી”
આચાય` શ્રી આનંદસાગરજીએ બહાર પાડેલી પત્રિકા જૈન સમાજમાં ગેરસમજ ફેલાવનારી અને સત્યથી વેગળી છે.
k
શાસનપ્રેમી ભાઈઓને સવેળાની ચેતવણી ” “ નં. ૩ '' એવી એક પત્રિકા આચાય શ્રી આનદસાગરજીએ હાલમાં બહાર પાડી છે, તે જૈન સમાજમાં ગેરસમજ ફેલાવનારી અને સત્યથી વેગળી છે. તેમાં એવુ દેખાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે કે “ રામ ટાળીતા ધારી શેડ જીવાભાઈના સ્નેહી, “ મુબઈ સમાચાર ”ના અધિપતિ શેઠ સેારાખજીએ નીચેની શરતો રામવિજય પાસેથી સહી સાથે લઈ આવવાની કબૂલાતને ઘણાં અવાડિયાં થઈ ગયાં છતાં તેના અમલ થયા નથી, તેથી તમેને આ શરતો જણાવાય છે. ” તે પછી પત્રિકામાં શરતો આપવામાં આવી છે જે નીચે મુજબ છેઃ—
!
શરત નં. ૧–( વૈદ્યના લખાણમાં આવેલા) શાસ્ત્રાભાસ શબ્દને અ શાસ્ત્ર જૂÈાં ” એમ કરે તે। (અપ્રમાણિકપણુ' એમાં આવી જાય) મ્હારે પ્રાયશ્રિત લેવું.
શરત નં. ૨-પુનાના વૈદ્યને ફોડવામાં હું કે મ્હારા પક્ષના કાઈ પણ જો કારણ કે સડાયક ઠરે તા મ્હારે પ્રાયશ્રિત લેવું.
r¢
પત્રિકામાં જણાવેલી આ વિગતો સત્યથી વેગળી છે એમ અમને ભારે દુઃખ સાથે જણાવવાની ફરજ પડે છે. આ કહેવાતી શરતા અમેએ રજૂ કરી નથી તેમજ તે શરતા ઉપર આચાર્ય શ્રી વિજયરામચદ્રસૂરિજીની સહી લાવી આપવાની કાંઈ પણ કબૂલાત અમેએ આપી નથી. અમેએ તિથિ પ્રશ્નના સંબંધમાં પુનાના પ્રે॰ વૈદ્યે લવાદ તરીકે આપેલા ચુકાદા વિષે જે ઝઘડા ઉત્પન્ન થયા છે તેના સબંધમાં સમાધાન કરવા આચાર્યશ્રી માનદસાગરજીને તેમની સાથેની એક ખાનગી મુલાકાતમાં વિનંતિ કરી હતી અને એ સમાધાન કેવી રીતે થઈ શકે તે માટે એક સૂચના રજૂ કરી હતી. તેના જવાખમાં આચાર્યશ્રીએ ઉપલી શરતે અમારી આગળ રજુ કરી હતી. એટલે આ શરતે અમારા તરફની નહિ પરન્તુ આચાર્ય શ્રી આનંદસાગરજી તરફની છે. એ સંબધી અમારા ખૂલાસે નીચે મુજબ છેઃ—
Jain Education International
આગમાહારક આચાર્ય શ્રી. આનંદસાગરજી ચાતુર્માસ માટે મુંબઈ આવ્યા પછી અમારા એક જૈન મિત્ર ભાઈ વાડીલાલ જેઠાલાલ શાહે અમને એવી સૂચના કરી હતી કે, અમારે આવા એક પ્રખર અને વિદ્વાન જૈન આચાર્યની મુલાકાત પત્રકાર તરીકે લેવી જોઈ એ. જેનામાં આજ વર્ષાથી જે ઝઘડાએ ચાલે છે અને તેમાં સાધુએ સભ્યતા અને વિવેકની મર્યાદા બાજુ મુકી જે ભાગ ભજવી રહ્યા છે તે વિષે અમને થાડેાક અનુભવ હોવાથી પ્રથમમાં અમેએ આ વિનંતિને સ્વીકાર કર્યાં નહોતા, પરંતુ શ્રી. વાડીલાલે વારવાર વિનંતિ કરવાથી અને આચાર્ય શ્રી સાગરાનજી અમારી મુલાકાત માટે ઈચ્છા રાખી રહ્યા છે એમ જ્યારે અમને શ્રી વાડીલાલની વાતચીત ઉપરથી લાગ્યુ. ત્યારે અમેએ આવા એક મહાન વિદ્વાન આચાર્યની મુલાકાત કરવા ચેાગ્ય દિવસ અને વખત મુકરર કરવા ભાઈ વાડીલાલને
For Personal & Private Use Only
www.jainelibrary.org