________________
...લવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટા ]
૩૧૩
અદામાં વાદીએ નક્કી કરી આપેલ દીલગીરી જાહેર કરતા ખુલાસાને પત્ર પ્રગટ કરવા પ્રતીવાદીએ માંહેધરી આપી છે. એ ખુલાસાને પત્ર ખીજા ાઈ પણ પત્રામાં પ્રગટ કરવાને વાદીને અધીકાર છે. “ ભારત ’” દૈનીક પત્રના તંત્રીએ કરેલ ખુલાસા નીચે મુજબ છે ઃપંતીથી ચુકાદાની જાહેરાતના ખુલાસેા
અમારા “ ભારત '' દૈનિક પત્રના તા॰ ૪--૫-૪૫ ના અંકમાં જૈન પર્યંતીથી નીય અંગેની જે જાહેર ખબર પ્રસિદ્ધ થઈ હતી તેમાં જૈન આચાર્યાં શ્રી વિજય રામચંદ્ર સુરીશ્વરજી તથા આચાર્ય શ્રી સાગરાનંદ સુરીશ્વરજી વચ્ચે પડેલ મતભેદ તથા પુનાવાલા ડે. પી. એલ. વૈદે તે સબધમાં આપેલ ચુકાદાને લગતી જાહેરાતમાં તા. ૫-૪-૪૩ તથા તા. ૯-૪-૪૩ ના શ્રી શેઠે લક્ષ્મીચંદ હીરજીના એ પત્રોના તૈયાર બ્લોકે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. એ પત્રો મુંબઈ વાળા શ્રી શેઠ લક્ષ્મીચંદ હીરજીએ લખેલ હૈ।વાનુ` અમારી ઓફીસને જણાવવામાં આવ્યું હતું તે ઉપરથી શ્રી શેઠ લક્ષ્મીચંદ હીરજીને પોતાની થયેલી ખદનક્ષી બદલ નુકશાની વસુલ કરવા એક દાવા નંબર ૩૫ સને ૧૯૪૬ના મુબઈની વડી અદાલતમાં અમારા ઉપર કરેલ.
ઉપર જણાવેલ બે પત્રોના બ્લોકા તથા મેટર જાહેર ખખ્ખર તરીકે પ્રસીદ્ધ કરવા માટે અમદાવાદના “ જૈન ધર્મ પ્રભાવક સમાજ’”ના પ્રમુખ શ્રી. શેઠ ચીમનલાલ મ`ગળદાસ તરફ થી અમને સોંપવામાં આવેલા. આ સંબંધી શ્રી. શેઠે લક્ષ્મીચંદ હીરજી જણાવે છે કે તેમણે તે પત્રો લખ્યા નથી અને એ પત્રો બનાવટી છે. અને તેમને આ ખુલાસા ન માનવાને અમારી પાસે કાંઈ આધાર નથી.
અમે આ જહેરાત અંગે સ્પષ્ટતા કરીએ છીએ કે અમો જૈન નથી અમારે જૈન ધર્મ કે તેમની પતીથી ચર્ચા સાથે નીસ્બત નથી. અમો શ્રી શેઠ ૯મીચંદ હીરજની સાથે આ અગાઉ કદી સંબંધમાં આવ્યા નથી અને અમો વચ્ચે કાંઈ વઈમનસ્ય નથી.
અમો ખુલાસા કરીએ છીએ કે શ્રી શેઠ લક્ષ્મીષ્ટદ હીરજીની લાગણી દુખાવવાના અમારા ઈરાદા લેશમાત્ર હતેાજ નહી અને આજે પણ નથી, જેથી જો એ જહેરાતથી તેમની લાગણી દુખાઈ હોય તે અમો તે માટે દીલગીર છીએ.
(સહી) એન. એન. દેશઈ. તંત્રી (‘ભારત’ ) મુંબઈ, તા૦ ૨૭-૬-૪૬.
( મુંબઈ સમાચાર, શનિવાર, તારીખ ૬ઠી જુલાઈ ૧૯૪૬ )
હાઇકોટ માં ચાલતા જૈન બદનક્ષી કેસમાં સમાધાન.
પ્રતીવાદીઓએ રૃખાડેલી દીલગીરી.
મુંબઈ હાકામાં મી॰ જસ્ટીસ ભગવતીએ જઈન કામને સબંધ ધરાવતા ત્રણ કેસોના નીકાલ કર્યાં છે. એ ત્રણે કેસે લક્ષ્મીચંદ હીરજીએ ચીમનલાલ મગળદાસ અને ખીજાએ પાનાચ ંદ રૂપચંદ ઝવેરી અને માતીચંદ દીપચંદ શાહ સામે બદનક્ષીના આક્ષેપ મુકી નુકશાની મેળવવા માટે માંડયા હતા.
આ ત્રણે કૈસા એકજ પ્રકારની વીગતા ઉપરથી ઉભા થયા છે. જઈન કામમા એ વગે' છે, એક પક્ષના વડા વિજ્ય રામચંદ્ર સુરેશ્વરજી છે અને વાદી તે પંચના છે. બીજા પક્ષના વડા સગરાન
૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org