________________
...લવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટો ]
૩૧૧
વાદીએ પેાતાની બદનક્ષી માટે રૂ. ૨૫,૦૦૦ ની નુકશાની મેળવવા ા દાવા માંડયો હતેા તેમાં વધુમાં એવી માગણી કરી હતી કે તેણે લખેલા કહેવાતા એ પત્રા “ પ` તીથી નીરણ્ય નામના પુસ્તકમાં અથવા એવીજ જાતના ખીજા કોઈ લખાણમાં પ્રગટ કરતાં અટકાવવાનું ઈનજકશન પ્રતીવાદીઓ સામે આપવુ',
વાદીએ જણાવ્યું હતું કે સંવત ૧૯૯૨ થી શ્રી વીજયરામચંદ્ર સૂરીશ્વરજી અને શ્રી સાગરાનંદ સૂરીશ્વરજીએ એ જાણીતા જર્મન આચાર્યો વચ્ચે જઈ ના પવીત્ર માને છે એવી ક્ષીણ તીથી અને વરૂદ્ધ તીથીએ સબંધી ઝઘડા ચાલતા હતા. છેવટે અમદાવાદના મીલમાલીક શેડ કસ્તુરભાઈ લાલભાઈ એ વચ્ચે પડી એવા તોડ કાઢયો કે આ ઝઘડા પુનાના મહાન વીદ્વાન ડે।૦ પી. એલ. વર્દની લવાદી ઉપર લઈ જવા. ડા॰ વદે તપાસ ચલાવી શ્રી વીજય રામચંદ્ર સુરીશ્વરજીના મતની તરફેણમાં ચુકાદો આપ્યા. આથી શ્રી સા ગરાનંદના અનુયાયીઓએ એવી દલીલ કરી કે આચાય વીજ્ય રામચંદ્રે યેાગ્ય રીતે ચલાવેલી તરકટી રીતને પરીણામે લવાદે પક્ષપાતી ચુકાદો આપ્યા હતા.
કાગળેા લખ્યાજ નથી.
""
વાદીએ વધુમાં જણાવ્યું હતુ` કે એપ્રીલ ૧૯૪૫ માં પ્રતીવાદીઓએ અમદાવાદના શ્રી. જઈને ધરમ પ્રભાવક સમાજ તરફથી “ પરવ તીથી નીરય ” નામનું પુસ્તક પ્રગટ કરયું જેને હેતુ લવાદને ચુકાદો ની પક્ષપાત અને ખરેા નહાતા એમ સાખીત કરવાનેા હતેા આ પુસ્તકના છઠ્ઠા એપેન્ડીક્ષમાં વાદીએ તા૦ ૫-૪–૪૩ અતે તા૦ ૯-૪-૪૩ ને રાજ લખેલા કહેવાતા એ પત્રા પણ છાપવામાં આવ્યા હતા; અને તે સાથે તેના પર ટીકા પણ કરવામાં આવી હતી. વાદીએ આ પા લખ્યાજ ન હેાતા અને એ પત્રમાં જણાવેલી ખીતા વાદીની બદનક્ષી કરનારી હતી.
આ સોગા હેઠળ વાદીએ રૂ. ૨૫,૦૦૦ ની નુકસાની મેળવવા તથા તે પત્રા અને તેના ઉપરની ટીકા પ્રગટ કરતાં કે ડીસ્ટ્રીબ્યુટ કરતાં અટકાવવાનુ ઈનજંકશન મેળવવા આ દાવા માંડયો હતો. અને દાવાના નીકાલ થતાં સુધી વચગાળેનું ઇનજ કશન મેળવવા વાદીએ આ નેટીસ એફ મેશન કઢાવ્યું હતું.
મેાશનની સુનાવણી વખતે બન્ને પક્ષેાની સંમતીથી ના॰ જજે એવા હુકમ કર્યાં હતા કે દાવાને નીકાલ થતાં સુધી પ્રતીવાદીએ મજકુર પત્રા પ્રગટ કે ડીસ્ટ્રીબ્યુટ નહીં કરવાની કબુલાત આપે છે.
વાદી તરફથી મેસર્સ મીનેચેહેર મચેર શાહ હીરાલાલની ક પનીની ક્રમાસથી મી॰ કરાણી, પહેલા પ્રતીવાદી તરફથી મી૰ પી. એસ. બદામી ખીજા તરફથી મી॰ જે, સી. ભટ અને ત્રીજા તરફથી મી॰ એમ. એસ. માણેકશાહ હાજર થયા હતા. બધા પ્રતીવાદી ઓના ધારા શાસ્ત્રીએ મેસ' પુર્ણાનંદ એન્ડ જસુભાઈની કરમાશથી હાજર હતા હતા.
(મુંબઈ સમાચાર, ગુરૂવાર, તારીખ ૧૧મી એકટાખર, ૧૯૪૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org