________________
૧૯
લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ કરેલું નિરૂપણ ]
મુખ્ય મુદ્દો પર્વતિથિની આરાધનાને અંગે, ચંડાશુગંડૂ પંચાંગમાં જ્યારે પૂર્વ કે પર્વન્તર પર્વની તિથિને રય હોય કે વૃદ્ધિ હોય ત્યારે પર્વની તિથિને કે પરંતર પર્વની તિથિને ક્ષય કે વૃદ્ધિ બાબતમાં જૈન શાસ્ત્રના આધારે કઈ તિથિને પર્વ તરીકે કહેવી અને માનવી?
-- ઉપરના મુખ્ય મુદ્દાને અનુલક્ષીને – પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે રજૂ કરેલા ૨૫ મુદ્દાઓ તિશિદિન " અને “પરાધન સંબધી મન્તવ્યભેદને અંગે
નિર્ણય કરવા માટેના ખાસ મુદ્દાઓ (૧) પર્વતિથિઓની આરાધનાને માટે, મળી શકે ત્યાં સુધી, ઉદયતિથિને જ ગ્રહણ કરવાની
આજ્ઞા છે કે નહિ? (૨) જે દિવસે જે પર્વતિથિ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતી હોય, તે દિવસે તે પર્વતિથિ ન
મનાય તેમ જ તે પર્વતિથિ એવા દિવસે મનાય કે જે દિવસે તે પર્વતિથિના ભગવટાનો અંશ જ ન હોય અગર ભેગવટાને ભાગ હોય તે પણ તે સૂર્યોદયસ્પર્શ પૂર્વેને ભોગવટે 'હેય, તો તેમ કરવાથી આપ, પર્વલેપ, મૃષાવાદ અને આજ્ઞાભંગાદિ દેના પાત્ર
બનાય કે નહિ? (૩) પૂર્વની તિથિને પછીની તિથિના દિવસે માનવામાં આવે, તે તેથી વિનય કાર્યનું ભાવિ
કારણ માન્યાને દેષ પણ લાગે કે નહિ? (૪) “ક્ષ પૂવ તિથિઃ જાય” અગર “ પૂર્વ તિચિહએ આજ્ઞા, જે પર્વતિથિ આ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતી જ ન હોય, તેવી પર્વતિથિની માન્યતા અને આરાધનાનો - દિવસ નક્કી કરવાને માટે જ છે કે ક્ષીણ પર્વતિથિના ક્ષયના બદલામાં તે ક્ષીણ પર્વતિથિની
પૂર્વે જે કંઈ પણ પહેલી અપર્વતિથિ આવતી હોય, તેને ક્ષય કરવાને માટે છે? (૫) “ની લા તત્તઅગર “ગૃત ગ્રાહ્ય તત્ત”—એ આજ્ઞા, જે પર્વતિથિ બે
સૂર્યોદયને સ્પર્શનારી બનીને બીજા સૂર્યોદયવાળા દિવસે સમાપ્તિને પામેલી હોય, તે આ પર્વતિથિની આરાધના તે પર્વતિથિના બીજા સૂર્યોદયવાળા દિવસે નક્કી કરવાને માટે છે
કે વૃદ્ધા પર્વતિથિના બદલામાં તે વૃદ્ધા પર્વતિથિની પૂર્વે જે કંઈ પણ પહેલી અપર્વતિથિ
આવતી હોય, તેની વૃદ્ધિ કરવાને માટે છે? (૬) “તિથિક્ષય” એટલે “તિથિનાશ” અને “તિથિવૃદ્ધિ” એટલે “બે અવયવોવાળી એક જ
તિથિ નહિ, પણ એકમ, બીજની જેમ એક-બીજાથી ભિન્ન એવી ને તિથિઓએ
અર્થ થાય કે નહિ? (૭) માણવૃદ્ધિ અને તિથિવૃદ્ધિને અંગે આરાધનાના નિયમમાં સમાનતા છે કે નહિ? (૮) વૃદ્ધિના પ્રથમ માસને તથા પ્રથમા તિથિને નપુંસક કહેવાય કે નહિ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org