________________
૨૨૪
॥ શ્રી !!
તિથિચર્ચાને અંગે અમે બન્નેએ આચાર્ય મહારાજ સાગરાનન્દસૂરીશ્વર અને આચાર્ય રામચન્દ્રસૂરિજીએ જે જે મુદ્દાઓ ઉપસ્થિત કર્યો તથા તેના સમર્થનમાં જે લખ્યું અને ખંડનમાં જે લખ્યું તે કસ્તૂરભાઈ લાલભાઈ મારફત ડાક્ટર પી. એલ. વૈદ્યને માકલી આપવામાં આવેલું તેના ઉપર વિચાર કરી અમે બન્નેની રૂબરૂ ચર્ચા કરી ડાક્ટર પી. એલ. વૈદ્ય તેમના નિર્ણય કસ્તુરભાઈ લાલભાઈ મારફત માકલી આપે તે સઘળા ઉપર અમે બન્ને તેમ જ અમારે શિષ્યસમુદાય કોઈ પણ જાતની મૌખિક અથવા લેખિત ટીકા પ્રગટ કરશે નહિ અને છતાં જો કાઈ કરશે તો તેને અમારી આજ્ઞા બહાર જાહેર કરવામાં આવશે.
૭–૩–૧૯૪૩ પાલીતાણા
[જૈન દૃષ્ટિએ તિથિનિ અને પૌરાધન...
Jain Education International
For Personal & Private Use Only
આનન્દસાગર ૬. પેાતે વિજયરામચંદ્રસૂરિ.
www.jainelibrary.org