________________
આપતી વચમો
મારી ” આમાં જણાવ્યું છે
ભાદરવાની વૃદ્ધિમાં
લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલે પ્રતિવાદ ]
૨૧૭ (૧) પૂ. આચાર્યદેવ શ્રીમદ્દ આણંદવિમલસૂરીશ્વરજી મહારાજે, પિતાને સાધુમર્યાદા પટ્ટકમાં જે
૩૫ બોલ લખ્યા છે, તેમાં ૧૦ મા બેલ તરીકે “તિથિ વાધર તિi gવન વિવાદ
ઘહિતી” આમ ફરમાવ્યું છે. (૨) શ્રી કલ્પસૂત્રની કિરણવલી નામક ટીકામાં મુદ્રિત પ્રતના ૧૭૮ મા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે
" तिथिरिव न्यूनाधिकमासोऽप्युपेक्षणीयः, अन्यत्र तु गण्यतेऽपि, तथाहि-विवक्षितं हि पाक्षिकप्रतिक्रमणं तच्च चतुर्दश्यां नियतं, सा च यद्यभिवर्द्धिता तदा प्रथमां परित्यज्य द्विती. याऽधिकर्तव्या, दिनगणनायां त्वस्या अन्यासां वावद्धौ सम्भवन्तोऽपि षोडशदिनाः पञ्चदशे વાવેજો, પર્વ સીયાં ચતુર્વપિ વિના ઘરતિ ” આમાં, ચતુર્દશી વધે ત્યારે પહેલીને પરિત્યાગ કરીને બીજી ચૌદશે પાક્ષિક પ્રતિક્રમણ કરવું–એમ કહેવાયું છે, પણ બે ચૌદશને
પ્રસંગ છતાં અને આરાધનાની વાત છતાં, બે ચૌદશની એ તેરશ કરવી એમ કહેવાયું નથી. (૩) શ્રી કલ્પસૂત્રની સુધિકા નામની ટીકામાં પણ મુદ્રિત પ્રતના પર૭ મા પત્રમાં ફરમાવ્યું છે કે
"भाद्रपदवृद्धौ प्रथमो भाद्रपदोऽपि अप्रमाणमेव, यथा चतुर्दशीवृद्धौ प्रथमां चतुर्दशीमवगणय्य દિતિયાયાં ચતુર્થી પક્ષિા નિયા” આમાં જણાવ્યું છે કે-જેમ ચતુર્દશીની વૃદ્ધિમાં પ્રથમ ચતુર્દશીને અવગણીને બીજી ચૌદશમાં પાક્ષિકકૃત્ય કરાય છે, તેમ ભાદરવાની વૃદ્ધિમાં
પહેલે ભાદરે અપ્રમાણ જ છે. (૪) શ્રી કલ્પસૂત્રની દીપિકા નામની ટીકામાં પણ મુદ્રિત પ્રતના ચોથા પત્ર ઉપર ફરમાવેલું છે કે
"भाद्रपदवृद्धौ प्रथमभाद्रपदोऽपि पर्युषणाकृत्येषु अनधिकृत एव अभिवद्धितप्रथमतिथिरिव तटीयकत्येष्यिति । तथाहि-विवक्षितं हि पाक्षिकप्रतिक्रमणं तच्च चतुर्दश्यां नियतं, साच થઘમિતિ તવા પ્રથમ પરિત્ય ચ દિતીવાડફવા.” આમાં પણ ચૌદશની વૃદ્ધિએ પહેલી ચૌદશને છોડીને-તજીને બીજી ચૌદશે પાક્ષિક પ્રતિક્રમણ કરવાનું જણાવ્યું છે.
૩. આ ઉપરથી સમજાશે કે–તે કાળમાં ચૌદશની વૃદ્ધિએ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તેમ, તેરશની વૃદ્ધિ કરાતી નહોતી જ. વળી, પૂર્વકાળની લખાએલી પ્રતમાં પણ પર્વતિથિઓની વૃદ્ધિના પ્રસંગે પહેલી પૂનમ આદિ લખાએલ હોય તેવા દાખલાઓ મળે છે. શ્રી પ્રશસ્તિસંગ્રહમાંના દાખલા – (૧) પૃ. ૧૩૯ માં-છી પ્રિયંકૃપાથમાં એમ હોવાનું જણાવ્યું છે કે-સંવત્ છ વર્ષે
___ ज्येष्ठ सुदि ५ द्वितीया दिने शुक्रवासरे" (૨) પૃ. ૨૧૦ માં-
શ્રીસૂત્રવાટાવવોપમાં એમ હોવાનું જણાવ્યું છે કે “સંવત્ ૧૬૨૨ વર્ષ पोषसिते प्रथम २ दिने लिखितं ।” (૩) પૃ. ૨૬૨ માં છીછાવત્રાધનામાં એમ હોવાનું જણાવ્યું છે કે “સંવત્ ૨૭૧ર વર્ષે નાદ
शुदि द्वितीय १५ दिने सारसामध्ये लिखितं ।”
વળી શ્રી આહતમતપ્રભાકર કાર્યાલય-પૂના તરફથી છપાએલ, પૂ. આચાર્યદેવ શ્રી મલ્લિષણસૂરિજી મહારાજે રચેલી શ્રી સ્યાદ્વાદમંજરીના પરિશિષ્ટ નવમામાં જણાવવામાં આવ્યું છે કે“लिखितं पुस्तकं भांडारकर इस्टिटयुटतः लब्धं लेखनकाल वीरसंवत् २२६३ विक्रमसंवत् १७९३ कार्तिक प्रथम पंचम्यां बुधे।" ૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org