________________
...લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલા પ્રતિવાદ ]
૨૧૧ પત્ર આખો છાપો નથીઃ
૧. કવિરાજ શ્રી દીપવિજયજી મહારાજનો મૂળ પત્ર તપાસવાને માટે અમેએ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી પાસે મંગાવે, પણ તે અમને તપાસવાને માટે મને નથી. વળી, સં. ૧૮૭૧ ના અરસામાં પરિગ્રહધારી અબહુત શ્રી પૂનું શ્રી જૈન શાસનમાં રાજ્ય ગણાતું હતું અને તેવાઓએ તે પર્વતિથિઓના આધારે નક્કી કરવાના પર્વદિવસના સંબંધમાં ગરબડ ઉભી કરી છે, એ વાત અગાઉ કહેવાઈ જ ગઈ છે. વળી, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ “શાસ્ત્રીય પુરાવા” નામની ચેપડીમાં કવિરાજ શ્રી દીપવિજયજીનો આખો પત્ર છાપે નથી, એ પણ શંકાસ્થાન જ ગણાય. પૌષધ પડિમાના પાઠો સંબંધી ખૂલાસે
૧. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ “શ્રાવકેની પૌષધ નામની પડિમાને અંગે શ્રી પ્રવચનસારે દ્વાર, આચારમયસામાચારી અને શ્રી સેનપ્રશ્નમાં મુખ્યત્વે ચૌદશ-પૂનમ કે ચૌદશ-અમાસના લાગ2 બે ઉપવાસ રૂપી છઠ કરવાનું જે વિધાન જણાવેલું છે. તેને અવલંબીને, પૂનમના ક્ષયે તેરશનો ક્ષય અને પૂનમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવાના પોતાના શાસ્ત્રવિરૂદ્ધ મન્તવ્યને પુષ્ટ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો છે, જે શ્રી સેનપ્રશ્નમાંના નીચેના પ્રશ્નોત્તરથી જણાઈ જશે– ___“ तथा चतुर्मासकत्रयाष्टाह्निका कुत उपविशतीति प्रश्नः, अत्रोत्तरम्-सप्तमीत उपविशति પરં દૂષિત વારતું પર્વતિથિત્યાત્ પ રિ . શ .” [ મુક્તિ પૃ. ૨૨૨]
પ્રશ્ન : ત્રણ માસી સંબંધી અઠાહિ ક્યાંથી બેસે ? ઉત્તરઃ ત્રણ માસી સંબંધી અઠાહિ સાતમથી બેસે છે, પણ પૂનમના દિવસ પર્વતિથિ
તરીકે પલાય છે.
૨. શ્રી જૈન શાસનમાં, ચોમાસી ચૌદશનો દિવસ અને તેની પૂર્વેના સાત દિવસે–એમ આઠ દિવસની માસીની અઠાહિ ગણાય છે. જે ચોમાસી ચૌદશની કે તેની પૂર્વની સાત તિથિએમાંની કેઈ પણ તિથિની હાનિ-વૃદ્ધિ ન હોય, ત્યારે તે ચોમાસીની અઠાહિ સાતમથી બેસે, પણ ચોમાસી ચૌદશની કે તેની પૂર્વની સાત તિથિઓમાંની એક પણ તિથિની હાનિ હોય, તે ચે" માસીની અઠાહિ છઠથી બેસે. એ જ રીતિએ, માસી ચૌદશની કે તેની પૂર્વની સાત તિથિ એમાંની કેઈ પણ તિથિની વૃદ્ધિ હોય, તે માસીની અઠાહિ બીજી સાતમથી, પહેલી આઠમથી અગર અષ્ટમીથી બેસે. આમ છતાં પણ, પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજયસેનસૂરીશ્વરજી મહારાજાએ ત્રણ માસીની અઠાહિ સાતમથી બેસે એમ જણાવ્યું છે; એથી સમજી શકાય છે કે-તે કથન તિથિઓની હાનિ-વૃદ્ધિના પ્રસંગ સિવાયના પ્રસંગને આશ્રયીને કહેવાએલું છે અને એ જ કારણે જ્યારે જ્યારે માસીની અઠાહિ છઠ, પહેલી સાતમ, બીજી સાતમ કે પહેલી આઠમે બેસાડવામાં આવે છે, ત્યારે તેમ કરવું તે પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજયસેનસૂરીશ્વરજી મહારાજાના કથનથી વિરૂદ્ધ ગણાતું નથી. એવી જ રીતિએ, શ્રાવકની ચોથી પડિમાને અંગેનું જે વિધાન છે, તે પૂનમ-અમાસની હાનિ-વૃદ્ધિ સિવાયના પ્રસંગને ઉદ્દેશીને છે, એટલે તે થનથી પણ પૂનમના ક્ષયે તેરશને ક્ષય અને પૂનમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવાનું કેઈ પણ રીતિએ ફલિત થઈ શકતું નથી. આ. શ્રી સાગરાનંદસૂરિજીએ ઘમસાગરીય ઉભુત્રખંડનનું શરણ લઈને કરેલ તદ્દન જુઠ્ઠો અર્થ :
૧. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ ખરતરગચ્છના ગુણવિજય નામના મહાશયે સ. ૧૬૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org