________________
૧૫૦.
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પરાધન. ૪. હવે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી જે આગમ, પંચાંગી અને બીજી પણ જૈન શાસ્ત્રોના પૂરાવાઓથી એવું સાબીત કરી આપે કે તેઓ (આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી) માને છે તેવા પ્રકારે આરાધનામાં પર્વતિથિની હાનિ-વૃદ્ધિ ન થાય, તે એવું સાબીત થયેથી, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી “શ્રી આગમ, પંચાંગી અને બીજાં પણ જૈન શાસ્ત્રોની આજ્ઞાથી વિરૂદ્ધ માનનાર અને આચરનાર' તરીકે પૂરવાર થયા વિના રહે નહિઃ કારણ કે તેઓ, ઉપર વિસ્તારથી જણાવ્યું છે તેમ, માગશર વદ ૧૩ આદિ દશ તેરશે અને કાર્તિક વદી ૧૦ આદિ પંદર તિથિઓએ પતિથિઓ હોવા છતાં પણ, તેમના મત પ્રમાણે આરાધનામાં એ પચીસેય પર્વતિથિઓની હાનિવૃદ્ધિ માને છે. વધુમાં, આ રીતિએ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી પર્વતિથિઓની હાનિ-વૃ માનતા હોવાથી, તેઓ પિતાના નિરૂપણના મથાળામાં જે એમ કહે છે કે પતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની ક્ષય–વૃદ્ધિ કરવી જોઈએ” તે આ કથન “માતા છે વળા'ના ઉચ્ચાર જેવું જ બની જાય છે. તેમની ત્રિશંકુ જેવી આ સ્થિતિ, તેમને, આટલેથી પણ પીછો છોડતી નથી. કારણ કે-કાર્તિક સુદ ૩ ભગવાન શ્રી સુવિધિનાથજીના કેવલજ્ઞાન-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી કાર્તિક સુદ ૩ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; કારક સુદ ૧ર ભગવાન શ્રી અરનાથસ્વામિજીના કેવલજ્ઞાન–કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી કાર્તિક સુદ ૧૨ ની હાનિવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; કાર્તિક વદી ૬ ભગવાન શ્રી સુવિધિનાથસ્વામિજીના દીક્ષા-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી કાર્તિક વદી ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી માગશર વદી ૧ર ભગવાન શ્રી ચન્દ્રપ્રભસ્વામિજીના જન્મ-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી માગશર વદી ૧૨ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; પોષ સુદ ૬ ભગવાન શ્રી વિમલનાથસ્વામિજીના કેવલજ્ઞાન-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી છેષ સુદ ૬ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; પોષ સુદ ૯ ભગવાન શ્રી શાંતિનાથજીના કેવલજ્ઞાન-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી પિષ સુદ ૯ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; પોષ વદ ૬ ભગવાન શ્રી પદ્મપ્રભસ્વામિજીના અવન-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી પિષ વદ ૬ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; પોષ વદ ૧૨ ભગવાન શ્રી શીતલનાથજીના જન્મ-કલ્યાણક તથા દીક્ષા-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી પિષ વદ ૧૨ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; મહા સુદ ૩ ભગવાન શ્રી ધર્મનાથસ્વામિજીના જન્મ-કલ્યાણકને કારણે તથા ભગવાન શ્રી વિમલનાથસ્વામિજીના પણ જન્મ-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org