________________
૧૪૧
...લવાદી ચર્ચામાં પૂ. આ॰ શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલા પ્રતિવાદ ] પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે, આ શ્રી સાગરાનન્દસૂરિજીએ કરેલા · સ્વપક્ષનું સ્થાપન ’ અંગે રજૂ કરેલું ખંડન
मोत्थु णं समणस्स भगवओ महावीरस्स । अनन्तलब्धिनिधानाय श्रीगौतम गणधरेन्द्राय नमो नमः ।
* તિથિદિન ” અને “ પથ્થરાધન ” સંબંધી મન્તવ્યભેદના શ્રી જૈન શાસ્ત્રાધારે નિર્ણય કરાવવાને માટે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પાતાના નવ મુદ્દાઓને આશ્રયીને કરેલા નિરૂપણના શ્રી જૈન શાસ્ત્રોના આધારે પ્રતિવાદ
શિર્ષક સબંધી
૧. અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાખાધિત શ્રી જૈન શાસન, જગતના કલ્યાણકામી આત્માએને, એક માત્ર મુક્તિમાર્ગની આરાધના કરવામાં જ દત્તચિત્ત બનવાનો ઉપદેશ કરતું આવ્યું છે. શ્રી જૈન શાસન માવે છે કે—
46
'जइ सव्वेसु दिणेसु, पालह किरिअं तओ हवइ लठ्ठे |
"7
जइ पुण तहा न सक्कह, तहवि हु पालिज्ज पव्वदिणं ॥ १ ॥ અર્થાત્-ધર્મક્રિયાઓનું પાલન જો સર્વ દિવસેાએ કરા તે તે ઉત્તમ વસ્તુ છે, પણ સર્વ દિવસેાએ જો તેમ કરી શકે! નહિ, તા પર્વવિસાએ તે ધર્મક્રિયાઓનું પાલન આવશ્ય કર !
૨. શ્રી જૈન શાસન તે જ દિવસેાને પર્વદિવસે તરીકે માનવાનું ક્રમાવે છે, કે જે દિવસેાએ પર્વતિથિએ હાય છે અને એથી જ પર્વદિવસેાના સૂચનને માટે શ્રી જૈન શાસનમાં પર્વતિથિઓનું જ સૂચન કરવામાં આવ્યું છે, એટલે જે દિવસે પર્વતિથિ ન હોય, તેવા દિવસને પર્વદિવસ તરીકે માની શકાય જ નહિ.
Jain Education International
૩. પર્વતિથિઓની અવશ્ય આરાધ્યતા ક્રમાવવા પાછળ ઘણા હેતુએ રહેલા છે. આત્માની વિશુદ્ધિ અને દર્શન, જ્ઞાન તથા ચારિત્રની ઉપાસનાના હેતુને પર્વતિથિઓની આરાધનાને અંગે ફરમાવેલ છે, પણ પર્વતિથિઓના આરાધનના ફૂલનું વર્ણન કરતાં, શુભાયુષ્યના અંધની વાતને વિશિષ્ટપણે ક્રમાવેલ છે. શ્રી જૈન શાસન કુરમાવે છે કે-પરભવના આયુષ્યનો અંધ, વર્તમાન ભવના આયુષ્યના બે ભાગ વ્યતીત થયે છતે અને ત્રીજો ભાગ બાકી રહ્યુ છતે પડે છે. એ વખતે જો આયુષ્યના બંધ ન પડે, તે બાકી રહેલા ત્રીજા ભાગના આયુષ્યમાંના એ ભાગ વ્યતીત થયે છતે અને એક ભાગ બાકી રહ્યો છતે પરભવના આયુષ્યનો બંધ પડે છે. પરભવના આયુષ્યના અંધ એ વખતે ય ન પડે, તેા ખાકી રહેલા આયુષ્યના બે ભાગ વ્યતીત થયે છતે અને એક ભાગ બાકી રહ્યુ છતે આયુષ્યના બંધ પડે છે. આ વાત આવી જ રીતિએ શેષ આયુષ્યને અંગે પણ ચેાજવામાં આવે છે. આ રીતિએ પડતો પરભવના આયુષ્યનો અંધ, બહુલતયા, પક્ષના ત્રીજા ત્રીજા ભાગની તિથિઓએ, એટલે કે બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ અને ચૌદશ-એ પાંચ
For Personal & Private Use Only
www.jainelibrary.org