________________
[[૭૧] વાના પ્રાળ પેતુ,
प्रवरमणिनिधानं तद्गृहान्तः प्रविष्टम् । अमरतरुलतानामुद्गमस्तस्य गेहे,
માનસિહ સહર્ષ ચા પત્ત સંવવ .” જેના ઘરને સંઘના ચરણ-કમલને સ્પર્શ થયે, તેના આંગણામાં સુંદર સુવર્ણની વૃષ્ટિ થઈ, શ્રેષ્ઠ મણિઓના નિધાન તેના ઘરમાં પ્રવેશી ચૂક્યા, ક૯૫વૃક્ષની લતા તેના ઘરમાં ઉગી, દેદીપ્યમાન સુવણની ધારાએ તેના આંગણામાં પડી સમજવી. (૫૫)
ચતુર્વિધ સંઘની ભક્તિ-સેવા કરવાને મુખ્ય હેતુ એ પણ છે કે–
એ ચતુર્વિધ સંઘમાંથી કઈક ભાગ્યશાલી ભવિષ્યમાં તીર્થકર થવાના હશે, કઈક ગણધર થવાના હશે, કોઈક સંયમ સ્વીકારવા પૂર્વક કેવલજ્ઞાન પામી માલમાં જનારા હશે, કેઈક જૈનશાસનની અલૌકિક, અદ્વિતીય, અનુપમ પ્રભાવના કરનારા હશે.
ઉત્તમ યોગ્યતાને પામેલા એવા આત્માની ભક્તિસેવા કરવાથી એ ઉત્તમતાને આપણે પણ પામી શકીએ.
તથા ઉત્તમ આરાધના કરનાર એ આ શ્રી સંધ અમારામાં પણ આરાધકભાવને ઉત્પન્ન કરે એવી સ ભાવની વિચારણાપૂર્વક થયેલું ઉત્તમ આરાધન આત્મહત્વની સુંદર રસલ્હાણ આપી શકે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org