________________
| [ 6 ] દર્શનના મરણ નિમિત્તે પ્રતિવર્ષ જીવનપર્યત ઉપવાસાદિ તપશ્ચર્યાથી આરાધે.
ઉક્ત વિધિપૂર્વક છરી પાલિત તીર્થયાત્રાને સંઘ કાઢ જોઇએ.
સંધ કાઢવાના એ વિધિ પરથી વાંચકે જાણી શકશે કે વિધિપૂર્વકને તીર્થયાત્રા સંઘ આ જ કહેવાય. નહીં કે રેલવે-મિટર આદિ વાહનને. [૨૪] સંધિભક્તિ
ચતુર્વિધ સંઘની ભક્તિ-સેવા શાસનપ્રભાવનાના પ્રતિક સમી છે. મહાન પ્રબળ પુણ્યદય હોય ત્યારે જ શ્રી સંઘની ભક્તિ-સેવા કરવાને અનુપમ લાભ પ્રાપ્ત થાય છે. શ્રીસંઘને પશેલા પવિત્ર રજકણે કમરજને દૂર કરવામાં અત્યંત સહાયક બને છે.
ઘરને આંગણે પધારેલ સંઘને જોઈ હદય અતિ પ્રલિત બનવું જોઈએ. એમ થવું જોઈએ કે આજે મારે ઘેર સેનાને સુરજ ઉગ્યા. મોતીને મેહુલે વરસ્ય. આજે મારું ઘર-મારું આંગણું પવિત્ર થયું. હું કૃતકૃત્ય થયે. આજને મારો દિવસ સફળ થશે.
જેના ઘરે સંઘના ચરણ-કમલને સ્પર્શ થયો હોય તેના આંગણામાં નહીં ધારેલું બને છે.
આ અગે શ્રી કુલસાર ગણિએ “વપરાશા' ગ્રંથમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org