________________
મસ્તકપર પહેરી શખવે, (૬૧) પુષ્પ-કુલને ખુપ એટલે શેખર મસ્તક પર કરે, (૬૨) [ શ્રીફળ ભાંગવા વગેરેની] હેડ એટલે શરત કરવી, (૩) દડા-કુટબોલ વગેરેની રમત રમવી, ગેડીદડે રમવું, (૬૪) પ્રાણ-પરિણા આદિને જુહાર કરે, માતા-પિતા વગેરે સમ્બન્ધીઓને [ પરસ્પર ભેટવું] જુહાર કરે, (૬૫) ભાંડ-ભવૈયાની માફક રમત કરવી અર્થાત્ બગલથી અવાજ કરે, પુડપુડી વગાડવી વગેરે કુચેષ્ટા કરવી, (૬૬) બીજાને તિરસ્કાર થાય એ રીતે બોલવું અર્થાત હુંકારો-ટંકારો કરીને કોઈને બોલાવે, (૬૭) લહેણું લેવા માટે ત્યાં ધરણું માંડવું અર્થાતુ લઘવા બેસવું, (૬૮) સંગ્રામ ક-યુદ્ધ કરવું અર્થાત મારામારી કરવી, (૨૯) માથાના કેશવાળ વિખૂટા-જુદા કરવા અર્થાત એળવા, (૭૦) પગ ઉપર પગ ચઢાવીને-પલાંઠી વાળીને બેસવું, અથવા હીંચણ સાથે કેડ બાંધી ઠીંગણથી બેસવું, (૭૧) પગમાં લાકડાની ચાખડીઓ-પાવડીઓ પહેરવી, (૭૨) પિતાની ઈચ્છા મુજબ પગ લાંબા કે પહેલા કરી બેસવું, (૭૩) આનંદની ખાતર પિપૂડી કે સીટી, વગાડવી અથવા પગે પુપુડી દેવરાવવી–પગચંપી આદિ કરાવવું, (૭૪) પિતાનું શરીર કે પિતાના હાથ-પગ વગેરે ધઈને કાદવ-કીચડ કરે, (૭૫) પગ વગેરેને લાગેલી રજ-રેતી-ધૂળને સાફ કરવી, (૭૬) મૈથુન એટલે કામક્રીડા કરવી અર્થાત્ સ્ત્રીસેવન કરવું, (૭૭) મસ્તક-માથામાંથી કે વણ વગેરેમાંથી માંકડ અને જૂ આદિ વણીને નાખવાં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org