SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ વળી તાવિક દષ્ટિએ દ્વાદશાંગી ગણીપીટકરૂપ શ્રુત એ જ તીર્થ છે. એ દ્વાદશાંગીરૂપ કૃતના સૂત્રરૂપે સર્જક પ્રથમ ગણધર ભગવંત હેવાથી, તથા એ શ્રતને આધાર ચતુર્વિધ સંઘ હેવાથી બંનેને એટલે પ્રથમ ગણધર અને ચતુર્વિધ સંઘને પણ તીર્થરૂપે ગણના કરવામાં આવી છે. તીર્થકરદે પણ “ો તિસ્થ” એટલે તીર્થને નમસ્કાર થાઓ એ પ્રમાણે કહીને જ સિંહાસન ઉપર બેસે છે. (૩) ધર્મતીર્થને પ્રભાવ સર્વજ્ઞ વિભુ એવા શ્રી તીર્થંકરદેવે પ્રવતવેલ એ ધર્મતીર્થને પ્રભાવ અચિંત્ય અને અણમોલ છે. એ તીર્થના પ્રભાવે સમરત ધર્મ કર્મની ઉત્તમ વ્યવસ્થા જગતમાં પ્રવર્તે છે. જુઓ– (1) ભવસિન્થથી ભવ્યાત્માઓને વિસ્તાર પમાડવા માટે એ શ્રી “જિનેશ્વરદેવનું ધર્મતીર્થ-શાસન જ સમર્થ છે.” (૨) અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા એવા સંસારી જીનું સંસારપરિભ્રમણ સદંતર બંધ કરનાર એ શ્રી જિનેશ્વરદેવનું ધર્મતીર્થ શાસન જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy