________________
[ ૨૦૪ ] શ્રીએ ૫૦ શ્રી ઉત્તરાધ્યનસૂત્ર તથા ભાવનાધિકારે શ્રી યુગાદિ. દેશના વાંચવાને પ્રારંભ કર્યો. પ્રાંતે પ્રભાવના કરવામાં આવી. બપોરે પણ પ્રભાવના પૂર્વક ૪૫ આગમની પૂજા ભણાવવામાં આવી.
આ દિવસે શ્રીસંઘમાં ઘણ આયંબિલ થયાં. તેમના દિવસથી પ્રતિદિન પૂ. મુત્ર શ્રી વિકાસ વિજયજી મદના મુખથી વ્યાખ્યાનને લાભ શ્રી સંઘને મળવા લાગે
શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના– પૂ. આ. મ શ્રીની શુભનિશ્રામાં શ્રી પર્યુષણ મહાપર્વની સુંદર આરાધના ચતુવિધ સંઘે કરી. શાહ દિવાનસિંહજી બાફણા પોતાના ઘેર શ્રી કલ્પસૂત્ર બેન્ડવાજા સહિત લઈ જઈ રાત્રિ જાગરણ કર્યું. ચૌદ સવMા સહિત શ્રી મહાવીર સ્વામી ભગવાનનું પારણું શાહિમ્મતસિંહજી સાયરાવાળા પિતાના ઘેર લઈ જઈ રાત્રિ જાગરણ કર્યું.
ચતુર્વિધ સંઘમાં અઠ્ઠાઈ આદિ તથા અક્ષયનિધિની તપશ્ચર્યા
થઈ
આઠે દિવસ કસાઈખાના બંધ રાખવામાં આવ્યાં. વડે કાઢવામાં આવ્યું.
શાશ્વતી ઓળીની આરાધના૫૦ આ૦ મ૦ શ્રીની શુભનિશ્રામાં શાશ્વતી એળીની. આરાધના વિધિપૂર્વક સુંદર થઈ. પૂ. બાલમુનિશ્રી જિનેત્તમ વિજયજી મ. શ્રીએ પણ શ્રીનવપદજી મ. શ્રીની ત્રીજી એની વિધિપૂર્વક કરી. આ શુદ પુનમે પૂજા ભણાવવામાં આવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org