________________
[૧૯]
[૬] પચરંગી તપને તથા અષ્ટાદિ મહત્સવને
પ્રારંભ
શ્રાવણ સુદ દશમને દિવસે શ્રી સંઘ તરફથી અષ્ટાલિકામહત્સવને પ્રારંભ થશે. તથા શ્રી સંઘમાં પંચરંગી તપની શરૂઆત થઈ. તેમાં એક પંચરંગી પૂ૦ સાધ્વીજી મહારાજમાં અને છ પંચરંગી ભાઈ-બહેનમાં.
આ સિવાય પણ વિવિધ તપશ્ચર્યા ચતુર્વિધ-ઘમાં ચાલુ રહી.
મહત્સવ દરમ્યાન પ્રતિદિન પૂજા-પ્રભાવના-આંગી તથા રાતના ભાવના. [૭] પંચરંગીતપનાં પારણ અને ખાતમુહૂર્ત
શ્રાવણ સુદ ચૌદશે પંચરંગી તપ પૂર્ણ થતાં પુનમ (બળેવ) ને દિવસે તપસ્વી ભાઈ-બહેનને પારણું શા પ્રભુલાલ દેશી (ઉમ્મડ) તરફથી આયંબિલભવનમાં કરાવવામાં આવ્યાં. વળી શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ મંદિરના વિભાગમાં પૂ૦ આ૦ મe શ્રીની શુભ નિશ્રામાં શાહ ભંવરલાલજી સિંગઢવાડીયાએ નૂતન જિનમંદિરનું ખાતમુહૂર્ત વિધિપૂર્વક કર્યું,
[૮] શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના
પૂજ્યપાદ આચાર્યદેવની પુણ્ય નિશ્રામાં એ સવાલ ભવનમાં શ્રી પર્યુષણા મહાપર્વની આરાધના સુંદર થઈ. તેઓશ્રીના અનેક પ્રવચનને અનુપમ લાભ મળવા ઉપરાંત પૂપંન્યાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org