________________
[ ૧૮ ] [૪] ત્રીશમી ઓળીની પૂર્ણાહુતિ નિમિત્તે પૂજા
તથા શ્રી નેમિનાથજી મંદિરે દર્શન
શ્રાવણ સુદ પાંચમને દિવસે પૂજ્યપાદ આચાર્ય શ્રીને શ્રી વર્ધમાન તપની વીશમી એળી પૂર્ણ થતી હોવાથી તે નિમિત્તે શ્રી અજિતનાથ જૈન ધર્મશાળામાં પંચકલ્યાણકની પૂજા શાહ તારાચંદજી સાથરાવાળા તરફથી પ્રભાવના સહિત ભણવવામાં આવી
પૂ૦ આ૦ મ શ્રી આદિ ચતુર્વિધ સંઘ સહિત બેન્ડ સાથે શ્રી નેમિનાથજી ભગવાનના મંદિરે દર્શનાર્થે પધાર્યા. [૫] મેવાડના જિનમંદિરના જીર્ણોદ્ધારમાં પાંત્રીશ
હજારની સહાયતા૫૦ પૂ૦ આચાર્યદેવને વન્દ્રનાથે મારવાડથી શ્રી પાદરલી સંઘનું ડેપ્યુટેશન આવ્યું. પૂજયપાદ આચાર્યદેવના સદુપદેશથી શ્રી પાદરલી સંઘ તરફથી મેવાડના જિનમંદિરનો જીર્ણોદ્ધારમાં પાંત્રીસ હજાર રૂપિયા આપવાની જય બેલાતાં શ્રી સંઘમાં અત્યંત આનંદ પ્રવર્યો.
એ પાંત્રીસ હજારની રકમમાંથી અહીં ચગાનજીના જિનમેદાદ કાર્યમાં ૧૧૦૦૦) રૂપિયા ૫૦૦ મએની રિણાથી આપવા નક્કી થયા. બાકીના અન્ય અન્ય ગામેના મંદિરમાં | મુંબઈથી વંદનાર્થે આવેલ દેવચંદનગરવાળા શેઠ દેવચંદ જેઠાલાલે ૫૦ આ મ૦ શ્રીના સદુપદેશથી ચૌમાનજીના જિનમંદિદિ કાર્યમાં એક હજાર રૂપિયા આપ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org