________________
વિ શ્રી જૈનધર્મદિવાકર-તીર્થ પ્રભાવક-મધર
દેશદ્ધારક પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્
વિજય સુશીલસૂરીશ્વરજી મ શ્રીનું મેવાછે. ડના સુપ્રસિદ્ધ ઉદયપુર નગરમાં થયેલ
ચીરસ્મરણીય ચાતુર્માસનું સંક્ષિપ્ત વર્ણન
વિક્રમ સંવત ૨૦૨૭ સાલનું ચાતુર્માસ મારવાડ પાલી નગરમાં શાસનપ્રભાવનાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, પાલીથી છરી પાળતા સંધ સાથે શ્રી કાપરડાતીર્થની યાત્રા કરી તથા પીપાડથી છરી પાળતા સંઘ સાથે શ્રી ફલેધીતીર્થની યાત્રા કરી, બીકાનેર નગરમાં એક બહેનની ચમહત્સવ દીક્ષા કરી, રાની સ્ટેશન ઉપર શ્રી શાન્તિનાથ ભગવાન આદિની મહામંગલકારી પ્રતિષ્ઠા કરી, જાવાલમાં વૈશાખ વદ પાંચમે પાંચ દીક્ષાનું તથા લાયમાં સાતમે એક દીક્ષાનું સમહત્સવ કાર્ય પતાવી બીકાનેર-જોધપુર-નાગોર-નડેલની સ્ટેશન આદિ અનેક સ્થળની ચાતુર્માસ માટે સાગ્રહ વિનંતિ હોવા છતાં ઉદયપુ શ્રી સંઘની સાગ્રહ વિનંતિ ની ટેશને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org