________________
[ ૧૫૨ ]
તે તીથમાં જઈને લાભ મેળવવાના છે. વિધિપૂર્વક તીથ – યાત્રા કરનાર યાત્રિક એ લાભ અવશ્ય મેળવી શકે છે.
ક્રમ મેલ ધાવા, પવિત્ર થવા, પુણ્ય પ્રાપ્ત કરવા, શાન્તિ મેળવવા અને આત્મજ્ઞાનાદિકમાં અભિવૃદ્ધિ કરવા માટે જ તીથ સ્થાનામાં જવાનુ હોય છે. નહીં કે ઉજાણી કરવા માટે કે ભાગવિલાસના સાધના અપનાવવા માટે
સ'સારની ઉપાધિથી ભરપૂર વ્યવહારકાય માં લીન બનેલા એવા ગૃહસ્થાએ સમય મેળવીને તીથ યાત્રાએ અવશ્ય જવુ‘ જોઇએ, પરંતુ તીથૅ જવાના હેતુ જરાપણુ ભુલવા ન જોઇએ. ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા યાકિની મહત્તરા ધમ'સૂતુ સૂરિપુરઠેર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પણુ ચાદાપંપારણમાં ઉપસ'હાર કરતાં કહે છે કે
" जत्ताविहाणमेयं णाऊणं गुरुमुहाओ धीरेहिं । एवं चिय कायं अविरहियं भत्तिमतेहि ||५० || "
6
આ યાત્રાવિધાનને ગુરુમુખથી જાણીને ધીર પુરુષોએ એજ પ્રમાણે અવિહિત ભક્તિપૂર્વક કરવુ જોઈએ.' પ્રાણીમાત્રની આધ્યાત્મિક ઉન્નતિ અર્થે આ રીતે છરી પાલિત તીથ યાત્રાની મહત્તા સંક્ષેપમાં જણાવી. કેવળ તીથ - યાત્રા અંગેનું જ્ઞાન મેળવીને બેસી ન રહેતાં ક્રિયાશી બનજો, નહીંતર * ગતિ વિના પથજ્ઞોઽવ નોતિ પુરમિતિમ્ ' રસ્તાનું જ્ઞાન હાવા છતાં પણ નગરના સાચા માર્ગે ચાલ નાની ક્રિયા ન કરો તા ઇચ્છિત નગરે પહેાંચી શકે નહીં.
6
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org