________________
( ૧૧૬ ]
કીર્ત્તિવિજય ઉવજ્ઝાયના એ, વિનય કહે કર જોડ; સફળ હાો મુજ વિનતિ, જિનસેવાના કેડ. ૧૨ એજ વાતનુ' સમથન કરતાં આ. શ્રીજ્ઞાનવિમલસૂરિજી મહારાજ પણ ચૈત્યવદનમાં જણાવે છે કે
જિનવર ભિખને પૂજતાં, હાય શતણુ પુણ્ય; સહસ્રગુણ ફળ ચ'ને, જે લેપે તે અન્ય. ૧ લાખશુશું ફળ કુસમની, માળા પહેરાવે; અન’તગુણુ ફળ તેથી, ગીતગાન કરાવે. ૨ તીથ’કર પદવી વરે, જિનપૂજાથી જવ; પ્રીતિ-શક્તિપણે કરી, સ્થિરતાપણે અતીવ 3 જિનપડિમા જિન સારીખી, સિદ્ધાંત ભાખી, નિક્ષેપા સહુ સામિા, થાપના તિમ દાખી. ૪ ત્રણ કાળ ત્રિભુવનમાંહી, કરે તે પૂજન જેહ; દરિશન કૈરુ' ખીજ છે, એહમાં નહીં સદૈતુ જ્ઞાનવિમલ પ્રભુ તેને, હાય સદા સુપ્રસન્ન; એહિ જ જીવિત ફળ જાણી જે, તેહી જ વિજન ધન્ન. ૬
[૩૦] તીર્થં અને તીર્થયાત્રા સમ્બન્ધી લેાકેા
LEDANE
તીય અને તીથ યાત્રા સમ્બન્ધી શ્લેકા નીચે પ્રમાણે છે,
(1)
" दाहोपशमस्तृष्णा- विच्छेदः क्षालनं मलस्य यतः अर्थैस्तिसृभिर्बद्धं तत एव द्रव्यतस्तीर्थम् ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org