________________
[ ૧૧૫ ]
રે જાવા મન કરે, ચોથ તણે ફલ પાવે જિનવર જુહારવા ઉઠતાં, છઠ પિતે આવે, ૨ જઈશું જિનવર ભણી, માર્ગ ચાલતા હે દ્વાદશ તણે પુણ્ય, ભક્તિ માલા. ૩ અર્ધ પંથ જિનવર ભણી પંદર ઉપવાસ દીઠે સ્વામી તણે ભવન, લહીએ એક માસ. ૪ જિનવર પાસે આવતાં, છ માસી ફૂલ સિદ્ધ આવ્યાં જિનવર બારણે, વર્ષીતપ ફલ લીધ. ૫ સો વર્ષ ઉપવાસ પુણ્ય, પ્રદક્ષિણા દેતા, સહસવર્ષ ઉપવાસ પુણ્ય, જે નજર જતાં. ૬ ફલ ગણું ફૂલની માલને, પ્રભુકાઠે ઠવતી; પાર ન આવે ગીત નાદ, કેરાં કુલ ગુણતા. ૭ શીર પૂછ પૂજા કરે છે, સુર ધૂપ તણે ધૂપ અક્ષતસારને અક્ષય સુખ, દીપે તyવર રૂ૫ ૮ નિર્મલ તન મને કરીએ, થતાં ઈન્દ્ર જગીશ; નાટક ભાવના ભાવતાં, પાવે પદવી જગીશ. ૯ જિનવર ભક્તિ હાલીએ, પ્રેમે એ પ્રકાશી; સુણી શ્રીગુરુ વયણ સાર, પૂર્વ ઋષિએ ભાસી. ૧૦ અષ્ટ કર્મને ટાળવા જિનમંદિર જઈશું, ભેટી ચરણ ભાગવતનાં, હવે નિર્મલ થઈશું. ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org