________________
[ ૩૭૬ ]
ચાનદીપિકા
વન કે ખેાલવાથી ચાલતા હાય તેવા જ રાખવા, પશુ આંતરગુપ્ત વનથી સામાને પરમાત્માતુલ્ય સમજી તેના તરફ કરાતી અભિમાનવૃત્તિને, પેાતામાં ગુપ્ત રીતે—સામાને ખબર ન પડે તેવી રીતે-દ્યાસભાવની વૃત્તિ રાખીને તાડી નાખવી. અભિમાન તેાડવા માટે આ પ્રયાગ ઘણા અકસીર જણાયા છે.
ગમે તેવા ગુપ્ત સ્થળે કાય કરા, કાઈને ખખર ન પડે એવી રીતે છાનુ` કામ કરે. પણ તેનાં ક્ળા, ઉદય પામ્યા વિના રહેવાનાં જ નથી. જેટલું છાનું કે ગુપ્ત કરાય છે તેટલું જ તે કાર્ય વધારે ફજેતા મેળવનાર કે પ્રગટતામાં વહેલુ બહાર આવનાર થાય છે. જયાં નિયમસર મર્યાદાપૂર્વક કાર્યક્રમ ચાલે છે, કૈાઈના પણ પક્ષપાત વિના કર્મા નુસાર ચેાગ્ય બદલેા મળે છે, ત્યાં માયા, પ્રપ ́ચ, કપટને અવકાશ જ કર્યા છે ?
મનુષ્યા એમ જાણતા હોય છે કે અમુક કાયૅ છાનું... કરી અમે બીજાને ઠંગીએ છીએ, પણ તેઓની માન્યતા ભૂલભરેલી છે. તેમાં તેઓ પાતે જ ઠગાય છે. કુદરત આ રીતે નહિ, તે ખીજી રીતે, આ હાથે નહિ, તા પેલા હાથે, આજ નહિ તેા કાલે, પણ તેનાં માઠાં ફળરૂપ બદલા આપ્યા વિના રહેતી જ નથી. જો આમ જ છે તે સરલ જીવન શા માટે ન બનાવવુ? જેવા છીએ તેવા શા માટે ન દેખાવું ? સર્વ જીવાને પરમાત્માતુલ્ય અંતર્દિષ્ટથી લેખવામાં આવે તે પછી આ માયા-કપટને રહેવાનુ` સ્થાન જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org