________________
[ ૩૭૪ ]
ધ્યાનદ્દીપિકા
ધર્મધ્યાન કરવાથી શુભ આશ્રવરૂપ પુણ્ય · અંધાય છે, આવતા કમને રાકવારૂપ સવર થાય છે અને પૂવ કના નાશરૂપ નિર્જરા પ્રાપ્ત થાય છે, તથા વિસ્તારવાળાં દેવાનાં સુખ મળે છે. આ સવ સુખના કારણરૂપ ઉત્તમ ધર્મધ્યાનનાં કળે છે.
પ્રકરણ ૯
શુકલધ્યાન,
शुक्लं चतुर्विधं ध्यानं तत्राद्ये द्वे य शुके । छद्मस्थयोगिनां ज्ञेये द्वे चान्त्ये सर्ववेदिनाम् || १९६||
શુધ્યાન ચાર પ્રકારે છે. તેમાં આદિનાં એ શુક્લધ્યાનના ભેદો છદ્મસ્થ યાગીઓને હાય છે. પાછલનાં બે સગાને હાય છે.
આલ બનાદિ વિભાગ,
श्रुतज्ञानार्थसंबन्धात् श्रुतालंबनपूर्वके ।
पूर्वेऽपरे जिनेन्द्रस्य निःशेषालंबनच्युतेः ॥ १९७॥ ॥ શ્રુતજ્ઞાનથી ખેાધિત થતા અથ' (પદા`) ના આ શુલ ધ્યાનમાં મન સાથે સંબંધ થતા હેાવાથી શ્રુતજ્ઞાનના આલ અનવાળા શુક્લધ્યાનના પહેલા એ ભેદો હોય છે. અર્થાત્ શુધ્યાનના પહેલા બે ભેદેશમાં શ્રુતજ્ઞાનનું આલંબન હોય છે, અને પાછલના શુધ્યાનના બે ભેદો કાઇ પણ જાતનાં આલખન વિનાના છે. તેના અધિકારી જિનેશ્વરા કેવળજ્ઞાનીઓ હાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org