________________
[૨૩] વૈભવથી પરમ સુખી છે. સ્વસ્થ મનથી ઘર્મારાધન કરે છે અને અનાસક્ત ભેગી જેવું જીવન જીવવા પ્રયત્ન કરે છે. સંસારના દુર્ગણે સ્વાર્થ ધન કે સત્તાની લાલસા વિષય લુપતા વિગેરે દુર્ગણેથી પર છે.
ખરેખર એમનું જીવન એમની સરળતા અને નિષ્કપટભાવ અને પરના દુઃખને દૂર કરવાની ઉત્કટ ભાવનાના ગે નાના મોટા સર્વેમાં એમની કીર્તિ પ્રસરેલી છે અને આવા અનેક ઊમદા કાયથી પિતાનું નામ સાર્થક કરેલ છે એ સાધક આત્મા સાધનાના માર્ગે ખુબ આગળ વધી સ્વપરનું કલ્યાણ સાધે. આત્મીક સગુણોતું વિભવ ભોગવનાર બને.
એજ લિ. પ્રકાશક,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org