________________
ધાનદીપિકા
[ ર૭૭ ]
ભાવાર્થ-વિષમ, નીચું, ઊંચું, દુખે આરોહણ અપરહણ (ચડવું ઊતરવું) થઈ શકે તેવાં સ્થાનોમાં પણ મજબૂત આલંબન પકડવાથી વિના કલેશે પહોંચી શકાય છે, તેમ જ કોઈ મનુષ્ય સૂત્રનું આલંબન લઈને, કેઈ વાચનાનું આલંબન લઈને કેઈ વિચારશ્રેણીનું આલંબન લઈને ઈત્યાદિ વિવિધ પ્રકારના પણ મજબૂત આલંબને લઈને મનું ઉત્તમ ધર્મ ધ્યાનમાં આરૂઢ થઈ શકે છે, માટે આલંબનની જરૂરિયાત શરૂઆતમાં વિશેષ પ્રકારે છે, અને તે આલંબનો જ્યારે સ્વભાવ જેવાં થઈ રહે છે, તથા તેમાં પૂર્ણ દઢતા આવે છે ત્યારે માણસો વિના આલંબને પણ આત્મસ્વરૂપમાં પ્રવેશ કરી શકે છે. પણ શરૂઆત તે ઉત્તમ આલંબનથી જ કર
વાની છે.
' યાનનો કેમ ध्यानानुक्रम उक्त: केवलिनी चित्तयोगरोधादि । भवकाले वितरेषां यथा समाधिं च विज्ञेयः ॥११९॥ મન આદિ ગેનો નિરોધ કરવારૂપ ધ્યાનને અgક્રમ કેવળ જ્ઞાનીઓને મોક્ષ જવાના અવસરે કહ્યું છે. બીજાએને તે જેવી રીતે સમાધિ થાય તેવી રીતે યોગ નિરધાદિને કેમ જાણ.
ભાવાર્થ–ધ્યાનની શરૂઆતમાં મન, વચન, કાયાના યોગેનો કેવા કમથી નિરોધ કરવો તે વિષે વિચારો અહીં જણાવવામાં આવે છે. આ ક્રમને વિધિ કેવળ જ્ઞાનીઓને માટે છે, પણ ધર્મધ્યાનવાળા છદ્મસ્થ જ્ઞાનીઓને માટે નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org