________________
[ ૧૪૦ ]
ધ્યાનદીપિકા નિમિત્ત માત્ર છે. નિમિત્ત ઉપર છેષ ન કરે, તેમના ઉપર ઈર્ષા ન કરે. આવા અનિષ્ટ સંબંધ શા માટે મળે છે તેનું ખરું કારણ શોધી કાઢે અને તે મૂળને જ સુધારે. તેવાં કત કરતાં અટકે, સુખી કરો, તે સુખ મળશે; ઇષ્ટ આપ તે ઈષ્ટ મળશે; શાંતિ આપે, તે શાંતિ પામશે અભય આપ તો નિર્ભય થશે. આ ઉપાય લાગુ પાડવા વિના કેવળ મનેાર કરવા તે મૂર્ખતા છે.
ધ્યાનશતકમાં કહ્યું છે કે, अमणुन्नाणं सदाइविसयवथ्थुण दोसमालिणस्स । धणियं विओगचिंतणमसंपयोगाणुसरणं च ॥ १ ॥
મનને નહિ ગમે તેવા શબ્દાદિ વિષ તથા વસ્તુઓને, દ્વેષથી મલિન મન વડે અત્યંત વિગ ચિંતવ અને ફરીને તેને મેળાપ ન થાય તેવું ઈચ્છવું-ચિંતવવું, તે અનિષ્ટ સંગ આર્તધ્યાન છે. | ભાવાર્થ:-શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ પાંચ ઈન્દ્રિયોના વિષયે છે અને તે જેમાં રહે છે તે વસ્તુ છે. આવા અનિષ્ટ શબ્દાદિ વિષયે અને તેના આધારભૂત સજીવ-નિર્જીવ વસ્તુઓ, જેવાં કે કૂતરાં ગધેડાપ્રમુખના શબ્દો કુરૂપ-કદરૂપા મનુષ્યો તથા પ્રાણીઓ અને કાળીકાબરી વસ્તુઓ, ખરાબ દુર્ગધ અને દુર્ગધવાળા મળ, વિષ્ટાદિ પદાર્થો, કડવા કષાયેલા રસે, અને તેવી કહેલી વસ્તુઓ, કાંટાકાંકરા વગેરેના કઠોર સ્પર્શવાળા અને તેવા કઠોર સ્પર્શવાળા મનુષ્ય, જનાવર, જમીન, આદિ, પદાર્થો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org