SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ, મારા પુત્રનું હૃદય સ્વચ્છ અને નિર્મળ હજો, એનો ઉદ્દેશ મહાન હજો, બીજાઓ પર પ્રભુત્વ મેળવવાની આકાંક્ષા જાગે એ પહેલા એ પોતાના પર કાબૂ મેળવે, એ દિલ ખોલીને હસતા શીખે અને એની આંખો ક્યારેક આંસુથી સજળ પણ બને એની દૃષ્ટિ ભવિષ્યની ઝાંખી કરી શકે અને વીતેલા સમયને પણ જોઈ શકે મારી અંતિમ પ્રાર્થના એ છે ઈશ્વર! એને થોડી વિનોદવૃત્તિ પણ આપજો જેથી એ હંમેશ ગંભીર બની રહે, પોતાની જાત તરફ અનુદાર ન બને; એને વિવેકી બનાવજો જેથી એ સાચી સરળતાની મહત્તાને અને બુદ્ધિમત્તાના ઔદાર્યને જાણી શકે. HTણ શકિત લેખકઃ પ.પૂ આચાર્ય શ્રીમદ્ વિજય રાજહંસસૂરીશ્વરજી મ.સા Se on International For Personal & Private Use Only w
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy