________________
-
શ્રેષ્ઠ બાળક માટે મુખ્યત્વે આ ત્રણ વસ્તુ જરૂરી છે
સંકલ્પ
સંસ્કાર
૧) સંકલ્પ
આ આખી ગર્ભસંસ્કરણ પ્રક્રિયામાં સંકલ્પ એ પ્રથમ ચરણ છે.તમે જેવો સંકલ્પ કરશો કે તમારો સંકલ્પ જેટલો દઢ હશે તેવું જ તમારૂ બાળક થશે.એક ગુજરાતી ગીતમાં બહુ સુંદરવાત કહી છે.
તું તે છે કે જે તું મનમાં ધારે છે, તે જ થાય છે જે તું સતત વિચારે છે.
વિજ્ઞાન કેટલી પણ પ્રગતિ કરે પણ તે મનને કયારેય પારખી નહી શકે.મનની શકિત અગૂઢ છે.તેના દ્વારા તમે જે ધારો તે કરી શકો તેમ છો, તમારે નક્કી કરવું પડશે કે તમને કેવું બાળક જોઇએ છે. બુધ્ધિશાળી જોઇએ છે કે બુધ્ધિજીવી જોઇએ છે,રૂપવાન જોઇએ છે કે ગુણવાન જોઇએ છે, સુશિક્ષિત જોઇએ છે કે સંસ્કારી જોઇએ છે,ધનવાન જોઇએ છે કે ધર્મવાન જોઇએ છે.તમે આ બધી વાતો પર ઊંડા વિચાર કરી તે વિચારોને કાગળ પર લખી મૂર્ત સ્વરૂપ આપો.આનાથી તમારો સંકલ્પ અધિક દઢ થશે.એક વસ્તુ ધ્યાનમાં રાખજો આખા શરીરને તમારૂ મન નિયંત્રિત કરે છે. આ વિશે આપણે ખાસ વિચારતા નથી પણ જો થોડું ચિંતન કરશો તો ખ્યાલ આવશે કે આપણી દરેક ક્રિયાઓ મન દ્વારા જ થાય છે.જેવું તમારૂ મન હશે,જેવો તમારો મનમાં સંકલ્પ હશે તેવા
સંસાર શક્તિા
international
For Personal & Private Use Only
www.jainen
I