________________
શ્રી સુપાર્શ્વનાથાય નમઃ
કલ્પાબેન ભરવાનો સ્વાનુભવ
જૂન મહિનામાં લોનાવલા ગયા હતા. રસ્તામાં નાના-નાના ઝરણા, ધોધ, સર્વત્ર લીલું છમ જોઈ મન ગાંડુ થઈ ગયું. લોનાવલા ત્રણ દિવસ રહ્યા, એમાં પણ ઉપર ટાઇગર હિલ પર તો ધુમ્મસ એટલે ધુમાડામાં કાંઈ દેખાય નહીં તેવું વાતાવરણ અને આટલી ઊંચાઈ, ઝરમર વહેતો પાણીનો અવાજ જાણે સ્વર્ગમાં આવી ગઈ હોઉં એવું લાગે. મુંબઈ આવી તપાસતા ખબર પડી કે નંબર લાગી ગયો. સાથે એ પણ ખુશી હતી કે મેં પ્રકૃતિની ગોદમાં, ધીમા ઝરમર વરસતા વરસાદમાં આલાદક વાતાવરણમાં એક જીવના ચ્યવનની શુભ શરૂઆત કરી.
જુલાઈ મહિનો એટલે અષાઢ સુદ ૧૪ના ચોમાસું બેઠું, રોજ નિત્ય નવસ્મરણ બોલતી હતી. રોજ પૂજાનો નિત્યક્રમ માને ભણાવવા બેન આવે તેમની પાસે ધર્મનું ભણવાનું.
ઑગસ્ટ મહિનામાં અષ્ટપ્રકારી પૂજાના દુહા શીખી, મન થયું કે
HTE Bનિા
ernational
For Personal & Private Use Only
www.jainelibra
૧૩૩.