________________
સુવિદિત છે.
આ દર્શનભવન એવું હશે જ્યાં થતી તમામ પ્રવૃત્તિ મિથ્યાત્વ દૂર કરવા, સમકિતને નિર્મળ કરવા તથા ધર્મરાગરુચિ સદેવ ટકાવી રાખવા માટે જ થતી
હોય.
આ ભવનમાં દર્શનપદના ૬૭ ગુણોની ચિત્રાવલી હોય. તે તે ગુણ કેળવવા માટેની સમજણ અપાતી હોય, દર્શનપદની આરાધનાની સમજણ Slide show થી પણ અપાતી હોય.
આ દર્શનભવનની દીવાલો,કબાટો શુભ્ર રંગનાં હોય. અહીં દર્શનનાં ઉપકરણો જેવા કે થાળ, બાજોઠ, વાટકી, પાટલા, ઓરસીયા, તાંબાઝૂંડી, સિંહાસન, હાંડા, સુખડ, કેસર - બરાસ, મોરપીંછી, ધ્વજાજી, અગરબત્તી ધૂપ, આરતી - દિવા, અહિંસક વરખની થોકડીઓ, મુખકોશ, આભરણો, વાળાકૂંચી ઇત્યાદી રાખવામાં આવેલ હોય.
(૮) જ્ઞાન ભવન - ‘પ્રથમ નાણે, તેઓ દયા’ના ન્યાયે અહીં જ્ઞાનનો સુવિશાળ ખજાનો ખૂલ્લો મૂક્યો હોય.
આ ભવનમાં જ્ઞાનપદના ૫૧ ગુણોની ચિત્રાવલી કે ભીંત ચિત્રો કે slide show હોય, જેમાંથી ભાવિ માતા-પિતા જ્ઞાનના મુખ્ય પાંચ ભેદ સમજી શકે. ભવનના દીવાલો, કબાટો, પડદા વગેરે શુભ્ર ધવલ હોય. વળી અહીં જ્ઞાનનાં ઉપકરણો જેવા કે સ્થાપનાચાર્યજી, ઠવણી, સાપડા, બાજોઠી, પુસ્તક, પાઠા, કવળી, ચંદરવા, તોરણ, રૂમાલ, લેખણ, પાટી, પેન્સિલ, મેજ, ઓળિયા,કાતર,રબર, સંચો, કોરા કાગળ, નોટબુક્સ, પૂઠા આદિ ઉપકરણોનું સુંદર પ્રદર્શન થયેલું હોય.
DEE tીનE
આ જ્ઞાનભવનમાં સિદ્ધાંતશાસ્ત્રો ભણાવાતા હોય. જીવવિચાર, અતિચાર,
r
ation International
For Personal & Private Use Only
www.ja