SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ મને હિતકારી નિયમો वर्षासु लवणममृतं शरदि जलं गोपयश्च हेमन्ते। शिशिरे चामलकरसो घृतं वसन्ते गुडश्चान्ते।। ઋતુઓને અનુકૂળ થાય એવા પ્રકારના ગુણકારી ભોજન, વસ્ત્ર, સુગંધી પદાર્થો અને પુષ્પમાળાઓ વડે ગર્ભનું પોષણ કરવું. હેમંત ઋતુમાં (માગશર-પોષ) ગાયનું દૂધ અમૃત સમાન છે. શિશી ઋતુમાં (મહા-ફાગણ) ખાટો રસ અમતૃ સમાન છે વસંત ઋતુમાં (ચૈત્ર-વૈશાખ) ઘી અમૃત સમાન છે. ગ્રીષ્મ ઋતુમાં (જેઠ-અષાઢ) ગોળ અમૃત સમાન છે. વર્ષા ઋતુમાં (શ્રાવણ-ભાદરવા) લવણ અમૃત સમાન છે. શરદ ઋતુમાં (આસો-કારતક) જળ અમૃત સમાન છે. એ પ્રમાણે ગર્ભને હિતકારી થાય એવા આહારાદિ વડે ગર્ભને પોષણ આપવું અને તેની સાથે શોક, ભય, મોહ, મુર્છા અને પરિશ્રમનો ત્યાગ કરી બહુ કાળજી અને સાવચેતીથી ગર્ભની સંભાળ લેવી. M2sle Gri a nternational For Personal & Private Use Only www.jainen ૧૦૩
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy