SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी ३५ ३३२ घरमखंडका एहो धरमु । ३३३ गिआनखंडका, आखदु करमु । ३३४ केते पण पाणी वैसतरु केते कान्ह महेस । ३३५ केते बरमे घाड़ति घड़ी अहिं रूप रंगके वेस । ३३६ केतीआ करम भूमी मेर केते केते धू उपदेस । ३३७ केते इन्द चंद सूर केते केते मंडल देस । ३३८ केते सिध बुध नाथ केते केते देवी वेस । ३३९ केते देव दानव मुनि केते केते रतन समुंद । ३४० केतीआ खाणी केतीआ बाणी केते पात नरिंद | ३४१ केतीआ सुरती सेवक केते नानक अंतु न अंतु ॥ ३५ ॥ અ ધર્મખંડનો આ કાયદા છે; (૩૩૨) હવે જ્ઞાનખંડનો ક્રમ કહીએ – (૩૩૩) કેટલાય મરુતો, કેટલાય વરુણો,' કેટલાય અગ્નિઓ," કેટલાય કનૈયાઓ અને કેટલાય શિવો છે; (૩૩૪) કેટલાય બ્રહ્માઓ કેટલાય પ્રકારનાં રૂપ-રગ ઘડયા ક છે; (૩૩૧) કેટલીય (આપણી આ ધરતી જેવી) કર્મભૂમિઓ છે, કેટલાય મેરુઓ' છે, કેટલાય ધ્રુવો'' અને તેમના ઉપદેશો છે. (૩૩૬) 10 ૧. વરમુ – ધર્મ – કાયદો. ૨. મુ – ક્રમ. ૩. પવન । ૪. વાળી । ૫. - વૈસતર્। ૬. હ્રાન્ત – કૃષ્ણ – વિષ્ણુ. ૭. મહેશ – મહેશ્વર. ૮. વાવૃતિ – ઘડવૈયો – ઘડનારો – રચનારો. ૯. જે વેસ – વેશ-સ્વરૂપવાળાં. ૧૦. મેરુ પર્વતની આસપાસ પોતાના ચંદ્ર-સૂર્ય સાથે ધરતી ધૂમે છે, એમ મનાય છે. ૧૧. ધ્રુવ– જેની આસપાસ આખું ગગનમંડળ ઘૂમે છે, તે ભક્તિમાં અડગતાની – નિશ્ચયની – શીખ સૌને આપી રહ્યા છે. અથવા પૌરાણિક કથા પ્રમાણે સદ્ગુરુ નારદે ધ્રુવકુમારને, પરમાત્મા કેવી રીતે પ્રાપ્ત કરવા, તેને ઉપદેશ આપ્યા હતા – તે અર્થ પણ લઈ શકાય. 38 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy