SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी ३४ ३२१ राती रुती थिती वार । ३२२ पवण पाणी अगनी पाताल । ३२३ तिसु विचि धरती थापि रखी धरमसाल । ३२४ तिसु विचि जीअ जुगति के रंग । ३२५ तिनके नाम अनेक अनंत । ३२६ करमी करमी होइ बीचारु । ३२७ सचा आपि सच्चा दरबारु । ३२८ तिथै सोहनि पंच परवाणु । ३२९ नदरी करमि पवैं नीसाणु । ३३० कच पकाई ओथे पाइ । ३३१ नानक गइआ जायै जाइ ॥ ३४ ॥ અથ રાત-ઋતુ, તિથિ-વાર, પવન, પાણી, અગ્નિ, પાતાળ (૩૨૧–૨) તેમની વચ્ચે ધર્મક્ષેત્ર એવી ધરતી (પ્રભુએ) સ્થાપી છે. (૩૨૩) તે (ધરતી)માં કેટલાય પ્રકારના જીવો ગોઠવ્યા છે, (૩૨૪) - - જેમનાં નામ અનેક અનંત છે. (૩૨૫) (તે જીવોનો) કર્મ પ્રમાણે ન્યાય તોળાય છે; (૩૨૬) પરમાત્મા પોતે સાચા છે અને તેમનો ન્યાય-દરબાર પણ સાચો છે. (૩૨૭) તે દરબારમાં (પ્રભુએ) જેમને સ્વીકાર્યા હોય એવા અંતોષ શોભે છે – (૩૨૮) und ૧. થિતી । ૨, ધરમસાō – ધર્મરાજાનો ન્યાય જ્યાં ચાલે છે અર્થાત્ ક મુજબ જ્યાં ફળ મળે છે, તેવું ધર્મક્ષેત્ર – કર્મક્ષેત્ર. ૩. ૐ । – કેટલાય રંગના – જાતિના – પ્રકારના – યોનિના. ૪. લીબ નુતિ – જીવની યોજના. ૫. વંચ વરવાજી -- જુઓ કડી ૧૦૫ અને ત્યાં તે શબ્દ ઉપરની નોંધ. ૬ સોનિ | દુઃ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy