SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी ९ ६३ सुणिऐ ईसरु बरमा इंदु ६४ सुणिऐ मुखि सालाहण मंदु | ६५ सुणिऐ जोग जुगति तनि भेद । ६६ सुणिऐ सासत सिमृति वेद । ६७ नानक भगता सदा विगासु । ६८ सुणिऐ दूख पापका नासु ॥ ९ ॥ અથ નામ પામવાથી શિવ, બ્રહ્મા અને ઇન્દ્ર બન્યા છે; (૬૩) નામ પામવાથી મંદ હોય તોપણ મુખે પરમાત્માની સ્તુતિ ગાતો થઈ જાય; (૬૪) નામ પામવાથી યોગ-યુક્તિ તથા શરીરનાં (ચક્ર, નાડી વગેરેનાં) રહસ્યો સમજાય (૬૫) નામ પામવાથી શાસ્ત્ર, સ્મૃતિ અને વેદ (નું હા) અવગત કરે; (૬૬) હે નાનક, ભક્તો સદા સુખે કલ્લોલતા રહે છે; (૬૭) નામ પામવાથી (ખરે જ) દુ:ખ-પાપનો નાશ થાય છે. (૬૮) ૧. બુદ્ધિમાં મંદ. ‘પાપી' એવા અર્થ પણ લેવાય. ૨. સાજાળ । આ કડીના અર્થ એવો પણ લેવાય કે, ‘નામ પામવાથી નાના-મોટા (મુલિ– મુખ્ય, મેાટા; .. મંર્ = હલકા, નાના) સૌ પરમાત્માની સ્તુતિ કરતા થાય છે.' બીજો અર્થ એવા પણ થાય છૅ, નામ પામવાથી મંદ એટલે કે નાના – પાપી – મનુષ્ય પણ મુખ્ય (મુલિ) તરીકે પ્રશંસા (સાલ્ટાહા) પામે.' ૩. માતા – અર્થાત્ ગુરુ પાસેથી નામ પામીને સતત સ્મરણ કરનારા. Jain Education International RR For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy