________________
૧૭૦
પંજથી
અથ
[નાનક - ચાલુ) “સદ્ગુરુને સેવ્યા વિના યોગ પ્રાપ્ત ન થાય; “સદગુરુનો ભેટો થયા વિના મુક્તિ પણ ન મળે; “સદ્ગુરુનો ભેટો થયા વિના નામ ન પમાય; “સદગુરુનો ભેટો થયા વિના મહાદુઃખમાં અટવાયા કરે;
“સથુનો ભેટો થયા વિના અહંપણાના મોટા ગોબારામાં ઘૂમ્યા કરે;
“નાનક કહે છે કે, ગુરૂ વિના આ મનુષ્ય-જન્મ એળે જાય.' [૭૦]
૭૭
[નાન – વા]
ગુરમુવિ મy નીતા ટૂ-મારિ
___ गुरमुखि साचु रखिआ उर धारि । गुरमुखि जगु जीता जमकालु मारि विदारि
__गुरमुखि दरगह न आवै हारिं ॥ गुरमुखि मेलि मिलाए सो जाण ।
નાન કુરમુવિ સર્વાઢિ પછાળે / ૭૨ // -
અથ
[નાનક –ચાલુ ]
“સદ્ગુરુને સેવનારો “હું'-પણું અને “મેં'પણું ટાળી મનને જીતી શકે,
“સદ્ગુરુને સેવનારો સત્ય-પરમાત્માને હૃદયમાં ધારણ કરી શકે;
સદ્ગરને સેવનારો કાળરૂપી જમને મારી હટાવી, સંસારને પાર કરી જાય;
૧. નનમ્ રિ ! જન્મ હારી જાય. ૨. નg – જગત રૂપી સંસાર, માયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org