________________
सिद्ध
नानक०
સિધ-ગોસટિ 38
६६
'जा इहु हिरदा देह न होती तउ मनु कैठे रहता ।
नाभि-कमल असथंभु न होतो
ता पवनु कवन घरि सहता ॥
→
रूपु न होतो रेख न काई ता सबदि कहा लिवलाई ।
रकतु बिंदुकी मडीं न होती મિતિ-નીતિ નહી પારે ॥
वरनु भेखु असरूपु न जापी
किउ करि जापसि साचा । '
Jain Education International
" नानक नामि रते वैरागी
વ તવ સાચો સાચા || ૬૬ || - અ
(સિદ્ધો પૂછે છે :–)
‘જ્યારે આ હૃદય કે આ દેહ ન હોય, ત્યારે મન કયાં
રહે ?
‘નાભિ-કમળરૂપી સ્તંભ' ન હોય, ત્યારે ભવન કયે સ્થાને
વસે ક
જ્યારે રૂપ ન હોય, કે કોઈ રેખા-ચિહ્ન ન હોય, ત્યારે અનાહત નાદઃ કાં લીન થાય ?
૧૩૫
• જ્યારે લોહી અને વીર્યબિંદુનું બનેલું આ ખોરડું× ન હોય, ત્યારે આ સાચું પરમ તત્ત્વ છે કે નહિ એની પરખ કણ કરે?” ‘પરમાત્માનો કોઈ વર્ણ, વેશ, કે સ્વરૂપ જ ન હોય, તો તે જ સત્ય-પરમાત્મા છે, એમ કેમ કરીને જાણી શકાય ? '
૧. અસથમુ । - થાંભલા – ટેકવનાર. ૨. રે । સ્થાન. ૩. સહતા । ૪. સર્વાત્ । ૬૭મા પદમાં ગુરુ નાનકના જવાબમાં તેને સજ્જુ સુ સારી તરીકે ઉલ્લેખ્યો છે. એટલે સારરૂપ – તત્ત્વરૂપ – શબ્દ – ધ્વનિ – નાદ એટલે અનાહત નાદ. ૫. મટ્ટી । ૬. મિતિ-અમતિ – સીમા અને કિંમત. ૭. નહી મળે, ન જ સમજાય. ૮. ૬ નાપી – ન જણાતાં હાય – ન હોય.
= ન જ જાણવા
For Personal & Private Use Only
www.jainelibrary.org