________________
સિધગોસટિકા
૧૫૯ તો તે શૂન્ય-સત્ય પરમાત્મા જ છે.
સંતો જે બોલે છે, તે તત્ત્વ બૂઝીને બોલે છે; તેમણે (સકળ સૃષ્ટિના) અલખ આધાર, એવા જે પરમાત્મા, તેમને જાણ્યા હોય છે
“તેમણે પરમાત્માના નામને મનમાં વસાવીને ત્રણ ગુણનું વર્ચસ્વ મિટાવી દીધું હોય છે. તેમના મનમાંથી અહંપણાનો ક્રેતભાવ દૂર થઈ ગયો હોય છે;
તેઓ અંદર અને બહાર વ્યાપી રહેલા એક પરમાત્માને જાણે છે; તેથી તેમને હરિનું નામ પ્યારું લાગે છે.
સુષુમ્મા, ઈડા અને પિગલા એ ત્રણે નાડીઓ(-થી સાધવામાં આવતા પવન-જયના યોગ)નું સાચું રહસ્ય તેઓ જાણે છે કારણ, અલખ પરમાત્માએ પોતે તેમને તે સમજાવ્યું હોય છે.
નાનક રહે છે કે, સત્ય-પરમાત્મા એ ત્રણ નાડીઓ (-ની સાધના-)થી પર છે; તે તો માત્ર સગુરુએ આપેલા નામમાં સમાઈ રહ્યા છે.” [૬૦]
સિદ્ધ “મન ની પવન થી રે
पवनु कहा रसु खाई ।। गिआनकी मुद्रा कवन अउधू
સિધી જવન મા II” नानक० "विनु सर्वदै रसु न आवै अउधू
મેં વિચાર ન કાર્યું | सबदि रते अमृतु रसु पाइआ
સાવે હે અઘરું .” - सिद्ध० 'कवन बुधि जितु असथिरु रहीऐ
જિતુ મોગનિ ત્રિપામૈ ” ૧. કુમુવિ . ૨. વિરોૐ – વલોવીને. ૩. સહુ ૪. સરિ !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org