________________
૫થી
અને જીવનનું અંતિમ લક્ષ્ય પિતે સિદ્ધ કર્યું હોવાનો દાવો કરતા. સિદ્ધાર્થકુમારે, એક પછી એક, તે યોગીરાજ પાસે દીક્ષિત થવા માંડયું. તે તે યોગાચાર્યે બતાવેલા ધ્યાનની કક્ષા સાધી રહે, એટલે સિદ્ધાર્થકુમાર તેને જઈને કહે, “તમે બતાવેલું ધ્યાન મેં સિદ્ધ કર્યું, પણ તેથી હું જે વસ્તુની ખેજમાં નીકળ્યો છું, તે સિદ્ધ થતી લાગતી નથી!”
પેલો છોગાચાર્ય કહેતા, “ધ્યાનની જે કક્ષા સિદ્ધ કરતાં મને ઘણે પરિશ્રમ પડ્યો હતો, તે તેં તરત જ સિદ્ધ કરી લીધી છે. પરંતુ એનાથી આગળ કશું સિદ્ધ કરવાનું રહેતું હોય એમ હું માનતો નથી. એટલે તું પણ હવે મારી ભાગીદારીમાં જોડા, અને આપણે વિશાળ શિષ્ય સમુદાયના નેતા બનીને, એ ધ્યાન સૌને શીખવતા વિચારીએ.”
- સિદ્ધાર્થકુમારને શિષ્ય સમુદાયના નેતા બનવાને અભળખ હતો જ નહિ; એટલે તે તરત બીજા યોગાચાર્ય પાસે પહોંચતા. તે યોગાચાર્ય વળી ધ્યાનની તેથી આગળની કે કદાચ જુદી કા સિદ્ધાર્થને બતાવતે. સિદ્ધાર્થ થોડા જ વખતમાં એ કક્ષા પણ સર કરી લઈને તેને કહેતા, “આ કથા સર કરવાથી મને મારી જ પૂરી થયેલી લાગતી નથી.” પેલો આચાર્ય, ધ્યાનની એ કક્ષાની આગળ કાંઈ નથી એમ કહેતે, અને સિદ્ધાર્થને પિતાની પેઠે મેટા શિષ્ય-મંડળના સિદ્ધ-ગુરુ બની વિચરવાની સલાહ આપતો!
આમ કરતાં કરતાં છેવટે સિદ્ધાર્થે એ બધા ગીરાજની પાછળ ભટક્વાનું છોડી, બીજી રીતે જ આત્મખોજ આરંભી, અને બુદ્ધિપણું પ્રાપ્ત કર્યું.
પછીના એક વક્તવ્યમાં તેમણે એ બધા ગીરના સિદ્ધાંતનું તારણ કાઢતાં જણાવ્યું છે કે, કેટલાક પુરુષાથી ઉત્સાહી સાધકો, જીવનદશેય હાંસલ કરવા, ઘર તજીને નીકળે છે ખરા; પણ ધ્યાન- સુખની અમુક ભૂમિકાએ પહોંચી, તે સ્થિતિને જ અંતિમ સ્વર્ગ માની, તે મુજબને સિદ્ધાંત અનુયાયીઓને ઉપદેશતા ગુરુ બનીને વિચરે છે. પરંતુ, એ બધાં ધ્યાન -સુખનાં “સ્વગે' છેવટે શક્તિ અને સુખની અમુક ભૂમિકાઓ જ હોય છે. એ પરિપૂર્ણતા નથી – અંતિમ ગંતવ્ય નથી. અર્થાત તેનાથી (દુ:ખમાંથી કે અપૂર્ણતામાંથી) કાયમી મુક્તિ સધાતી નથી.
આ પ્રમાણે સવ અનુસાર ઈકવરની– પરમ તત્વની – કલ્પના કરી લો તેમાં રામ્યા કરે – તેમાં ગંઠઈ જઈ જડ બની જાય, ત્યારે વિશ્વનિયંતાની એવી કંઈક અલૌકિક યોજના જ છે કે, તે ગાંઠ છોડવાની – તેડવાની – પરિસ્થિતિ આપોઆપ ઊભી થાય. શ્રદ્ધા વસતુ જ એવી છે કે, તે આગળ વહેતી યા પરિશુદ્ધ થતી ન રહે, તે થોડા વખતમાં જ સી જઈને ગંધાઈ ઊઠે. અર્થાતું માણસને આગળ લઈ જવાને બદલે પાછા પાડે. બે રીતે : એક તે તે તે કામનાઓમાં જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org