________________
અથ
(સિદ્ધી પૂછે છે –).
એ અનાહત નાદ, જેનાથી ભવસાગર તરી જવાય છે (એમ કહો છો), તેનો વાસ (પવન વિના વળી) ક્યાં હોય?
“આપણે શ્વાસોચસ વખતે) દશ આંગળ પવન બહાર કાઢીએ છીએ (તેથી જ આ સંસાર ઊભો થાય છે), તે પવનને (યોગ સિવાય) બીજું કોણ ટેકવી - સ્થિર કરી શકે?
એ પવન બોલ્યા કરતો હોય, ખેલ્યા કરતો હોય – અસ્થિર રહ્યા કરતો હોય, ત્યાં સુધી અલખનાં – પરમાત્માનાં દર્શન કેમ કરીને થાય?”૪'
(નાનક જવાબ આપે છે –
“હે સ્વામી, સાંભળો, મેં આ બાબત મારા મનમાં પાકી ગાંઠ વાળી છે –
“ગુરુ પાસેથી પામેલા નામથી સત્ય-પરમાત્મામાં લગની લાગે. એટલે પછી પરમાત્મા પોતે જ કૃપા કરીને તેનો) પોતાની સાથે મિલાપ કરાવે.
(આમ પરમાત્માની કૃપા જેના ઉપર ઊતરી) તેને સાચી સમજ અને પ્રજ્ઞા પ્રાપ્ત થાય. પૂરો ભાગ્યશાળી એવો તે પરમાત્મામાં સમાઈ જાય. [૫૮]
૧. સવઃ | ૨. ૐ સત | ત્રણ અને સાત એટલે દશ. ૩. અર્થાત આખ સંસાર ઊભો થાય છે. ૪. અર્થાત્ પવનની સાધના – પ્રાણાયામ – યોગાદિ ન કરીએ છે, કેમ કરીને પરમાત્માનાં દર્શન થાય એવી સિદ્ધ યોગીઓની ટકોર છે. પ. મૂળમાં નાનg prā એટલું વધારે છે. નાનકની અરજ છે કે'- એવો શિષ્ટાચારનો પ્રયોગ છે. ૬. અને મને સમન્ના / ૭. મૂળમાં ગુરમુવિ સર્વે / ગુરુ પાસેથી પામેલા નામથી. ૮. નવરી ૯. રાની – વીના છે તેને સત્ય કે તત્ત્વ જાણવામાં કશી મુશ્કેલી કે ભ્રમ રહેતાં નથી. “તે પરમાત્મા સાચે દાનેશરી છે તથા બધું જનારે – જાણનારો છે; પૂરો ભાગ્યશાળી જ તેનામાં સમાઈ જાય '- એવે અર્થ પણ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org