________________
૧૫૦
પંજય’થી
અથ
[નાન-વા.
“અનાહત નાદ શૂન્યાકાશમાં ગાજી રહેતાં) પોતાની અંદર, બહાર, તથા ત્રણે ભુવનમાં શૂન્ય સ્થિતિનો અનુભવ થાય. (એ સ્થિતિ આગળ વધતાં) ચોથી સૂર્યાવસ્થારૂપી શૂન્ય (પરબ્રહ્ના – પરમાત્મા)-નો જેને સાક્ષાત્કાર થાય, તેને પછી પાપ-પુણ્યનો લેપ લાગે નહીં; – કર્મના બંધનથી તે પાર નીકળી જાય.
ઘટ ઘટમાં વ્યાપી રહેલા શૂન્યનું રહસ્ય જે જાણે, તે ' પોતે આદિ પુરષ નિરંજન દેવ બની રહે.
તેથી નાનક કહે છે કે, જે માણસ પાવનકારી નામમાં રત થાય છે, તે પોતે વિધાતા પુરુષ - પરમાત્મા છે. [૫૧]
५२ [નાન – વા]
“સુનો હૈ સમું ક્રો ,
___ अनहत सुंनु कहा ते होई । अनहत सुंनि रते से कैसे
जिसते उपजे तिसही जैसे ॥ ओइ जनमि न मरहि न आवहि जाहि નાન કુરમુવિ મનુ સમંજ્ઞાહૈિ / પર –
અર્થ [નાનક – ચાલુ)
“બધા “શૂન્ય” “શૂન્ય'ની વાતો કરે છે; પરંતુ અનાહત નાદ રૂપી “શૂન્ય” ક્યાંથી પ્રાપ્ત થાય?
અનાહત-નાદરૂપી શૂન્યમાં રત થનારા લોકો કેવા હોય? – જે (પરમાત્મા)માંથી ઊપજ્યા છે તેમના જેવા જ!
૧. જીવતાં મરવાની સ્થિતિ કહે છે તે સ્થિતિ; ઉન્મની દશા – મનનું મનપણું જેમાં મરી જાય છે, અને તેથી પરમાત્માને પ્રકાશ અંતરમાં પ્રકાશી ઊઠે છે. ૨. ૩ – ભેદ. રહસ્ય જાણે એટલે તેનું દર્શન કરે – સાક્ષાત્કાર કરે. ૩. નિરંગન | ૪. એનત મુંનું !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org