________________
૧૪૪
પંજયંથી अकथ कथा ले रहउ निराला
नानक जुगि जुगि गुर गोपाला ॥ एकु सबदु जितु कथा बीचारी ।
ગુરમુવિ હૃમૈ શનિ નિવારી” | ૪૪ /
અથ
(નાનકે જવાબ આપ્યો :-)
શબ્દથી સૃષ્ટિનો આરંભ થયો છે; અને ગુરુની માર્ગદર્શન હેઠળ ચાલવાનો આ યુગ છે. (એમણે) ઉપદેશેલું નામ એ ગુરુ છે અને એ નામમાં સુરત લગાવનારું મન એ ચેલો છે;
અવર્ણનીય પરમાત્માના ગુણ ગાઈને હું (જગતનાં પ્રલોભનોથી) નિરાલો બની શક્યો છું. ખરે જ પરમાત્મા સ્વરૂપ ગુરુ" યુગોથી માર્ગદર્શક બનતા આવ્યા છે.
“સદ્ગુરુએ આપેલા નામનું રટણ કર્યા કરનાર સેવકશિષ્ય અહંરૂપી અગ્નિ બુઝાવી (ભવજલ પાર કરી) શકે.” [૪૪]
४५
सिद्ध० 'मैणके दंत किउ खाईऐ सारु
जितु गरबु जाइ सु कवणु अहारु । हिवैका घरु मंदरु अगनि पिराहनु
कवन गुफा जितु रहै अवाहनु ॥ इत उत किस कउ जाणि समावै ।
___ कवन धिआनु मनु मनहि समावै ' ॥ ४५ ॥ ૧. મૂળ : પવન | શબ્દ પવનથી ઉચ્ચારાય છે તેથી. સરખા – જપુજી (૧૬) શતા પસાર ઇક્કો વાટ – “એક શબ્દ ઉચ્ચારવા માત્ર આ આખી સૃષ્ટિને પસારો પાથરી દીધો છે.’– ઓમકાર (૩) રૂપી શબ્દથી, એવો અર્થ સમજવો. ૨. મતિબુદ્ધિ –માર્ગદર્શન. ૩. અથ | ૪. કથા – કથન કરવું – ગાવું. ૫. પુર જોવા | ૬. સહુ ૭. કથા વીવા | ૮. રમુવિ /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org