________________
तेरा कीता जातो नाही
मैनो जो कोई ।
मै निरगुणिआरे को गुणु नाही आपे તરવુ પોર્ફ ।।
तरसु पइआ मिहरामति होई सतिगुर सजणु मिलिआ । नानक नामु मिले तां जीवा तनु मनु थीवै हरिआ ॥
“હે પ્રભુ, આપે મારા ઉપર જે કૃપા, વરસાવી છે, તેની મને ખબરે પડી નથી; (તે બદલ આભાર પણ માનું તે પહેલાં) આપે મને આ મહત્ કાર્ય પાર પાડવાને ચેાગ્ય બનાવી દીધા !
Jain Education International
નિર્ગુણુ એવા મારામાં એકે ગુણુ નથી; છતાં આપે જ સામે ચાલીને મારી દયા ખાધી છે
“ દયા—કૃપા કરીને મારા સદ્ગુરુ સાથે મેળાપ કરાવ્યેા છે!
66
નાનક કહે છે, હે પ્રભુ, આપનુ' નામ હવે મને બન્નેા, જેથી
હું... પુનર્જીવન પામુ તથા મારાં તન અને મન હરિયાળાં થઈ ઊઠે ! '
For Personal & Private Use Only
www.jainelibrary.org