________________
સિધગોસર ૩૨
૧૩૫ “ગુરુનો સંગ કરનારો નામથી બીજાનો પણ ઉદ્ધાર કરી श; भवसागर तरावीने तमने पार १६ १५. [३१] -
३२
[नानक - चालु] "नामे राते हउमै जाइ
नामि रते सचि रहे समाइ । नामि रते जोग जुगति बीचारु
नामि रते पावहि मोख दुआरु ॥ नामि रते त्रिभवण सोझी होइ । नानक नामि रते सदा सुखु होइ ॥ ३२ ॥ -
અર્થ [नान - या]
ભગવાનના નામમાં રત થઈએ તો અહંભાવ દૂર થાય; અને સત્ય-પરમાત્મામાં લવલીન થવાય;
ભગવાનના નામમાં રત થાય તો (સાચો) યોગ સાધવાની પુક્તિનું રહસ્ય તથા મોક્ષનું દ્વાર પામે;
ભગવાનના નામમાં રત થનારો ત્રણે ભુવનની સૂઝબૂજ પ્રાપ્ત કરે, નામમાં રત થનાર મુક્ત થઈને સદા સુખી થાય. [૩૨]
..
.
[नानक - चाल] "नामि रते सिध-गोसटि होइ
नाम रते सदा तपु होइ । नामि रते सचु करणी सारु
. नाम रते गुण गिआन बीचारु ॥ १. सबदि । २. निसतारे । 3. बीचारु ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org