________________
પંજથી કેમ કરીને ખુએ છે, ને કેમ કરીને લાભે છે?
કેમ કરીને નિર્મલ થાય છે અને કેમ કરીને અંધારામાં અટવાય છે?
આ તત્ત્વ સમજાવે તે અમારા ગુરુ!' [૧૪]
નાન
“મતિ વાધા સરવનિ વાધા |
मनमुखि खोइआ गुरमुखि लाधा : सतिगुरु मिलै अधेरा जाइ
નાન મે બેટિ સમા૨ | ક | -
(નાનકે જવાબ આપ્યો :-)
“દુમતિથી જીવાત્મા બંધાય છે અને માયા-સાપણ તેને હસે છે;
મનજી થવાથી બાજી ખુએ છે; અને ગુરુનું શરણ લેવાથી લાભ ખાટી જાય છે;
“સદ્ગુરુ મળે તો અંધારું જાય, અને અહં-મમ ટળીને પરમાત્મામાં સમાઈ જાય! [૧૫] -
[નાન – વા] ___ "सुंन निरंतरि दीजै बंधु
उडे न हंसा पड़े न कंधु । सहज गुफा घरु जाणे साचा
નાન સાચે માવે માવા” છે ? |
અથ
નાનક – ચાલુ “(મનને) શૂન્યમાં (પરમાત્મામાં) નિરંતરે બાંધી રાખે, જ. (આપણાં મલિન મન-બુદ્ધિ માટે) શૂન્ય જેવા પરમાત્મામાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org