________________
૧૦૩
આસાદીવાર ર૩ લાંબી દષ્ટિથી નિહાળીને ખોટાં કામ સમૂળા ન કરો. પરમાત્મા સમક્ષ હારી ન જઈએ એવા પાસા ઢાળ ! – કંઈ લાભ થાય તેવું કામ કરે ! [૨૧]
पौडी २२ चाकरु लागे चाकरी, जे चल्लै खसमै भाइ । . हुरमति तिसनो अग्गली, ओहु वजहु मि दूणा खाइ ॥ खसमै करे बराबरी, फिरि गैरति अंदरि पाइ । वजहु गवाए अगला, मुहे मुहि पाणा खाइ ॥ जिसदा दित्ता खावणा तिसु कहीऐ साबासि । – નાન ટુ ન વરુ नालि खसम चलै अरदासि ॥ २२ ॥
અર્થ કોઈ ચાકર ચાકરી કરવા રહે, અને માલિકને ગમે તે પ્રમાણે વર્તે, તો તેની ઈજજત પણ સારી બંધાય અને તેને પગાર પણ બમણો મળે.
પણ માલિક સાથે બરાબરી કરવા જાય, તો વિચ્છેદ ઊભો થાય; પહેલાંનો પગાર પણ ગુમાવે અને ઉપરથી જૂતાં ખાય તે જાદાં!
જેનું આપેલું ખાઈએ, તેનો ધન્યવાદ કરવો ઘટે.
– નાનક કહે છે કે, માલિક આગળ હુકમ ન હોય, ત્યાં તો વિનંતી કરવી ઘટે. [૨૨] .
- પૌલી ૨૩ नानक अंत न जापन्ही, हरि ताके पारावार । आपि कराए साखती, फिरि आपि कराए मार ॥
૧. ૪મી નર – લાંબી નજરે. ૨. આદું – લાભ. ૩. દુમતિ | ૪. ઝરી | ૫. Rૌરતિ . ૬. મુદ્દે - ટાય. ૭. મુહિ– માં ઉપર. ૮ ગરાસિ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org