________________
આસાદી-વાર ૧૬
पौडी १६
चिते अंदर सभुको वेखि नदरी हेठि चलाइदा |
आपे दे वडिआईआ, आपे ही करम कराइदा ||
as वडा व मेदनी
सिरे, सिरि धंधै लाइदा ।
नदरी उपठी जे करे, सुलताना घाहु कराइदा || - दरि मंगनि भिख न पाइदा ।। १६ ।।
અ
ભગવાનની જાણમાં સૌ કાંઈ છે, બધું જોઈ-તપાસીને પોતાની નજર હેઠળ તે ચલાવે છે.
પોતે જીવોને (મુક્તિરૂપી) વડાઈ બક્ષે છે, અને પોતે ( संसारभां लटावी ) उभे उरावे छे.
Jain Education International
આ અફાટ વિશ્વમાં તે સૌથી મોટો છે; દરેકને તેણે પોતપોતાને કામે લગાડયું છે.
6
તે પોતાની કૃપા પાછી ખેંચી લે, તો મોટો સુલતાન પણ (तुच्छ) भिखारी जनी भय;
– અને ઘેરઘેર ભીંખ માગવા છતાં બટકું રોટલોય ન पामे. [१६]
पौडी १७
तुरे पलाणे पण वेग हर रंगी हरम सवारिआ ।
कोठे मंडप माड़ीआ
लाइ बैठे कर पासारिआ ||
१. वड मेदनी सिरे । २. नदरी उप्रठी करे । 3. भिख ।
For Personal & Private Use Only
www.jainelibrary.org